હાય રે મોઘવારી!!!
તું મંત્રીઓને નડી.. સાંસદ સભ્યો ને નડી! ક્લાસ સુપર ક્લાસ 3 ને પણ નડે છે પણ ખાલી વર્ગ 3 અને 4 ના જ કર્મચારીઓ ને જ કેમ નડતી નથી!
અમે તારા શુ ગુના કર્યા છે મોઘવારી અમને પણ નડ!!
તો સરકાર અમારા બાજુ પણ જોવે! તારી રાહ જોતા ફિક્સ કર્મચારી 🙏
#remove_fix_pay_gujarat
#Remove_Fixpay_in_gujarat
क्या हमारे गुजरात राज्य की आर्थिक स्थिति बिहार से भी बदतर है?
यदि नहीं तो फिर हमारे राज्य में Fix pay के कर्मचारीयों का Probation period 5 साल का क्यु है?बिहार में यही कार्यकाल सिर्फ १ साल का हि है!
पूरे भारत में 5 साल का लंबा प्रोबेशन पीरियड नहीं है!!