आश्चर्यचकित हूं, हर कोई कनिका कपूर कलकत्ता वाले लड़के और राजस्थान के डॉक्टर के बारे में बात कर रहे है,कि कैसे कोई इतना लापरवाह हो सकता है,पर इन शाहीनबाग़ों के बारे में मुँह में दही जमा लिया हैं सबनेे।
कोरोना से खतरनाक तो ये सड़कों पर बैठी फिदायनी ओरतें है वही एक जगह कैद करदो सबको
ગતરોજ સુરતમાં LRD ની પરીક્ષા માટે બહારગામથી આવનાર વિધાર્થીઓને સરકારની અણઆવડતને લીધે ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો.
પરંતુ સુરત "આપ" નગરસેવકો તેમજ કાર્યકર્તાઓ દ્વારા બહાર ગામથી આવતા પરિક્ષાર્થીઓ માટે અલગ અલગ સ્થળે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરીને પરિક્ષાર્થીઓને સુવિધા આપવામાં આવી