Great news!
This significant increase in leopard numbers is a testament to India's unwavering dedication to biodiversity. I compliment all those who are part of the various collective efforts towards wildlife protection, paving the way for a sustainable coexistence.
#Gujarat: पालीताणा डूंगरपुर गांव के मकवाना गौतमभाई ने रामलला प्राण प्रतिष्ठा के अवसर पर उत्सव मनाते हुऐ पटाखे फोड़े थे, उसका बदला लेने के लिए कट्टरपंथी जिहादियों ने हमला किया, इसके खिलाफ विश्व हिंदू परिषद एवम हिंदू समाजने कलेक्टर श्री को ज्ञापन देकर सख्त कार्रवाई की मांग की।
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ધારાસભ્ય શ્રી @manisha_vakil, શ્રી કંચનબેન રાદડિયા, શ્રી અનિકેત ઠાકર અને શ્રી @babusinhbjp સહભાગી થયા.
પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી Gautam Gediya જીનો તારીખ 12/09/2023 ના દિવસે પ્રવાસ કાર્યક્રમ.
પાટણ અને મહેસાણા જીલ્લા અનુસુચિત જાતિ મોરચાની કારોબારીમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
સરળ વ્યક્તિત્વ ધરાવતા મૃદુ અને મક્કમ ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર જીલ્લા ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બાળકો ને નાસ્તા તથા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું..
#SVGRYB | #BhavnagarDist | #SVGRYBZ10 | @svgrybguj
આજે રાત્રે આખું ગુજરાત શહીદોને યાદ કરશે. તમે યાદ કરશો કે નહીં? જો જો રહી ન જતાં. આજે રાત્રે 8 વાગ્યે પધારો વીરાંજલિ કાર્યક્રમમાં. #Viranjali2023#CMO#CRPatil#harshsanghvi
આજે રાત્રે આખું ગુજરાત શહીદોને યાદ કરશે. તમે યાદ કરશો કે નહીં? જો જો રહી ન જતાં. આજે રાત્રે 8 વાગ્યે પધારો વીરાંજલિ કાર્યક્રમમાં. #Viranjali2023#CMO#CRPatil#harshsanghvi