@AKRAKESHIAS1 સર સિનીયર ક્લાર્ક ૧૮૫ નાં ઓનલાઇન #IASS સીસ્ટમ ની વિસંગતાઓ અને વિલંબ ની પરિસ્થિત જોઈ hybrid mode અપનાવ્યો તે બદલ આભાર eligibility list ૨૦ એ આવે તેની સાથે ફાઇનલ લિસ્ટ તારીખ પણ અપાય અને
તમામ વિભાગો માં (depts) માં ઝડપથી નિમણુક પત્ર માટે ની ફાઈલ મોકલવામાં આવે તેવી વિનંતી 🙏🏻🙏🏻🙏🏻
@AKRAKESHIAS1
10 સપ્ટે���્બરે ફાઈનલ લિસ્ટની તારીખ આપવાનું કહીને એલીજીબીલિટી લીસ્ટઆપી દીધી.. પણ આ વખતે 20 સપ્ટે સીધી ફાઈનલ લિસ્ટની તારીખ & વહેલી તકે ફાઇનલ લિસ્ટ આપી દેવા વિનંતી.
તો જ ચૂંટણી પહેલાં અમારી નિમણૂંક શકય બની શકે છે. માટે આપ જેટલું ઝડપી થઈ શકે તેટલું ઝડપી કામ પુર્ણ કરશો.
માનનીય
@AKRAKESHIAS1
સર
સેવા પખવાડિયામાં 185 સિનિયર કલાર્કને ઓર્ડર ઝડપથી મળે માટે ફાઇનલ રીઝલ્ટ અને dept મા allocation list ઝડપથી મોકલવા વિનંતી જેથી આચારસંહિતા પહેલાં પ્રોસેસ ઝડપથી પૂરી થાય અને ઉમેદવારોના વધુ ૨-૩ મહિનાનો કિંમતી સમય વ્યર્થ ના થાય
આભાર🙏🙏
@Gopal_Italia સાચી વાત કરી ગોપાલભાઈ,
Senior Clerk (Advt.185) ને 3 વર્ષ અને 48 દિવસ થયાં છતાં હજુ સુધી નિમણૂક પત્રક આપવામાં નથી આવ્યાં.
થોડુક @AKRAKESHIAS1 સાહેબ ને આ બાબતે પૂછો.!!
@Gopal_Italia અમારી ગૌણ સેવા ની સિનિયર કલર્ક ભરતી ને માત્ર હવે ફાઇનલ રિજલ્ટ આવી જાય ત્યારબાદ નિમણુંક મળી જાય એમ છે છતાં રિજલ્ટ માં સમય લગાડીને નિમણુંક આપવા માં મોડું કરે છે
સિનિયર કલર્ક 185 જાહેરાત વર્ષ 2019 માં જાહેરાત કરી હતી
@Gopal_Italia સાહેબ,
સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને 3 વર્ષ ને 2 માસથી વધારે સમય થયો છે. ને Document Verification પ્રોસેસ પણ 2 માસથી ચાલી રહી છે. આ મુદ્દા ને ધ્યાને લેવા વિનંતિ.
આ વાત તમે રજુ કરશો તો અમે 2200 જેટલાં વિદ્યાર્થી આપના ઋણી રહેશું.
@AKRAKESHIAS1
નમસ્તે સાહેબશ્રી,
આપશ્રી ને નમ્ર વિનંતી કે સિનિયર ક્લાર���ક(185) ફાઇનલ લિસ્ટ વહેલી તકે આપો, જેથી ડિપાર્ટમેન્ટ માં અમારી ફાઇલ પહોંચે ત્યાં અમારું DV થઈ જાય તો અમને ચૂંટણી પહેલા ઓર્ડર મળી જાય,
આમાં GAD નો મુખ્ય રોલ હોય છે એટલે આપશ્રી ને નમ્ર અપીલ કરીએ છીએ. 🙏
@AKRAKESHIAS1
Respected Sir,
We kindly request you to provide the department allocation list of 185- Senior Clerk at the earliest.
Whether our Diwali goes well is in your hands, if we get the order.