🛑ગુજરાત માં યુવરાજસિંહ ના આંકલન મુજબ ૧૧૦૦૦ લોકો નકલી ડમી સર્ટીફીકેટ અથવા ડમી માર્કશીટ થી અથવા ડમી પરીક્ષાર્થીઓ દ્વારા નોકરી લીધેલી છે.. એમાં ના ઘણા તો ખાતાકીય પ્રમોશન લઈ ઉચ્ચ અધીકારીઓ પણ બની ગયા છે
🛑ભાવનગર જીલલા ના જ શિક્ષણમંત્રી હોય ચીત્ર તો સ્પષ્ટ જ છે પરંતુ તપાસ અધીકારી યુવરાજસિંહ થી આગળ વધતા જ નથી
🛑યુવરાજસિંહ એ આપેલી યાદી સુદ્ધા ચેક નથી કરી હજી ..એવું કહેવાય રહ્યું છે
🛑શીવુભા ને પકડવા સુરત ગયા બહુ સારૂ કર્યું પણ નોટીસ આપી હોત તો એ સામે થી આવી ગયા હોત
🛑બિપિન ત્રિવેદી ને પહેલે થી જ શીખંડી જેમ આડો રાખો છો પણ બિપિન ત્રિવેદી ના વિડિયો ના આધાર પૂરાવા કેમ નથી આપતા
🛑પ્રેસ કરી પૈસા નો હિસાબ તો આપી દિધો પણ સાહેબ પાંચ લાખ થી ઉપર ઉપર ની રકમ ઇન્કમટેક્સ મર્યાદા માં આવે એના વર્ષ ૨૦૨૨/૨૩ ના ૩૧ માર્ચ સુધી ના ફાઈલીંગ માં આ રકમ હવે નહી સેટ થાય
🛑રામાકાકા આઠ લાખ લઈ આવ્યા બોલવું બહુ સહેલું છે રામાકાકા ના ઘરે આઠ લાખ કમોસમી માવઠા માં વરસાદ થયો ?? બેંક માં ઉપાડવા ગયા હશે તો CCTV હશે ને ??
🛑કપાસ વેચાણ ના ૧૧ લાખ બતાવ્યા હવે આંકલન મુજબ એમની જમીન ની ૭/૧૨ અને ૮અ મુકજો કેટલા વિઘા નો કપાસ હતો કયાં વેપારી ને વેચ્યો ..વેપારી નો GST નંબર અને રોડ પરમીટ ..કપાસ ના રોડ સીસીટીવી
🛑એક કરોડ આંકડો ઉભો કરવા બહુ કાચી મહેનત કરી છે આમાં તો પૈસા આપનારા કે જાહેર કરનારા એ એક કરોડ ના ટેક્ષ નો હિસાબ આપવો પડશે નહીતર ૨૦૦% દંડ ની જોગવાઈ છે
🛑SIT નો પાળીતો PK બાર કલાકમાં ૪૫ લાખ લઈ આવ્યો અને બિજો તો ચાર દિવસમાં ૬૫ લાખ ભાવનગર માં કોઈ ને પુછજો દિકરી ના લગ્ન માટે પાંચ લાખ કરતા ફીણ આવી જાય
🛑યુવરાજસિંહ ડમીકાંડ નો ઉમેદવાર એ અપંગ હોવાના કારણે દયા ખાધી અને દયા એ ડાકણ ને ખાધી..
🛑યુવરાજસિંહ નામ નો સિંહ પાંજરા માં આવી ગયો એટલે કાંકરીચાળો કરી લેજો
🛑જે દિવસે પાંજરામાં થી આઝાદ થયો એ દિવસે ૧૧૦૦૦ લોકો ને પગાર પણ જમા કરાવવા પડશે
#YuvrajSinh_is_Future
#I_Support_Yuvrajsinh
@YAJadeja
दक्षिण राजस्थान को हमेशा राजनीतिक अखाड़ा समझने वाले @BJP4Rajasthan एव @INCRajasthan को इन क्षेत्रो की कानून पुलिस प्रशासन व्यवस्था पर भी ध्यान देना चाहिए। आये दिन हमारी बहन बेटियो की हत्या होती है और अपराधी पुलिस प्रशासन की नाकामी कारण पकड से दुर रहते है #justice4dipeekaparmar
છેવાડાના વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લામાં આજે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ સ્માર્ટ ક્લાસ દ્વારા અભ્યાસ કરી રહ્યાં છે.
#Modiji_At_AdivasiMahaSammelan
@kumarmanish9 Gujarat stands 12th on the list of states having maximum number of electric vehicles in India, with 17,593 such vehicles as of January 31, 2022, according to the data tabled in Lok Sabha earlier this week.
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊