સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના ૧૨ વર્ષ: પ્રગતિના પંથે અવિરત કદમ!
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દ્રઢ સંકલ્પ અને પ્ર���રણાદાયી નેતૃત્વમાં દેશની ગૌરવશાળી વિકાસયાત્રાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, Nadkarni’s 21st Century Hospital, પારડીની મુલાકાત લીધી.
આ પ્રસંગે હોસ્પિટલના અગ્રણી તબીબો ડૉ. વૈભવ નાડકર્ણી, ડૉ. કિશોર નાડકર્ણી, ડૉ. સૌમ્યા નાડકર્ણી અને ડૉ. જીજ્ઞા ગરાસિયા સહિતના પ્રબુદ્ધ ચિકિત્સકો અને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ સાથે ખૂબ જ સકારાત્મક સંવાદ યોજ્યો.
મુલાકાત દરમિયાન, છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં કેન્દ્ર સરક���ર દ્વારા આરોગ્ય સેવાઓમાં લાવવામાં આવેલી ક્રાંતિ, આયુષ્માન ભારત જેવી જનકલ્યાણકારી યોજનાઓ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને ગરીબ કલ્યાણ અર્થે ��યેલા ઐતિહાસિક કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. દેશના સર્વાંગી વિકાસમાં તબીબોનું યોગદાન હંમેશા વંદનીય રહ્યું છે.
સુરત ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી @ADevvrat જી અને માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, માન. કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીની પ્રેરક ઉપસ્થિતિમાં 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીમાં સહભાગી થવાનો સુખદ અવસર મળ્યો.
આ અવસરે રાજ્યના નાણા મંત્રી તરીકે મને એ વાતનો વિશેષ આનંદ છે કે, સુરતના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો માટે પ્રત્યેકને ₹2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનાથી સુરત અને તેની આસપાસના વિસ્તારોના વિકાસને એક નવું બળ મળશે અને સ્થાનીય નાગરિકોની જન સુખાકારીમાં પણ વધારો થશે. આ ઉત્તમ સૌગાત બદલ સૌ સુરતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' કહી પોતાની માનસિકતા છતી કરી છે. મારો અમિત ચાવડા અને તુષાર ચૌધરીને સીધો સવાલ છે - તમે કોની સાથે છો? ગુજરાતના આત્મસન્માન સાથે કે અપમાન કરનારી કોંગ્રેસ સાથે?
૬.૫ કરોડ ગુજરાતીઓનું આ અપમાન ગુજરાત ક્યારેય નહીં ભૂલે!
સત્તા એ અમારી સેવાનું પરિણામ છે!
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 365 દિવસ જનતાની વચ્ચે રહે છે. 156 બેઠકોનો ઐતિહાસિક ટાર્ગેટ હોય કે લોકસભાનો ક્લીન સ્વીપ, આ બધું કાર્યકરોના સમર્પણને આભારી છે.
હવે સ્થાનિક સ્વરાજ્યમાં આપણે દરેક બૂથ પર કમળ ખીલવીશું.
:- માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
માન. પ્રદેશ અધ્યક્ષ શ્���ી @iJagdishBJP જી દ્વારા પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ની જાહેરાત કરવામાં આવી.
સૌ નવનિયુક્ત સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
@manishdesai81@DdoValsad@collectorvalsad@CMOGuj@revenuegujarat મારા મત મુજબ હુ તો કહુ દીન 7 માં જ પંવાનગી આપવી જોઇએ જેથી નાણા ની જરુરીયાતમંદ આદીવાસી પરીવાર જમીન વેચી તેનુ યોગ્ય આયોજન કરી શકે... જેટલુ લંબાય એટલુ આદીવાસી નુ શોષણ વધુ કહેવાય.. ��ુ તો નજરે જોનાર સાક્ષી છુ..
સેવા પખવાડા કાર્યશાળા – પારડી શહેર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સેવા પખવાડાના કાર્યક્રમ અંગેની પારડી શહેર ની બેઠક યોજાઇ.
આ કાર્યશાળામાં સેવા પખવાડા ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું. સંગઠનના આગેવાનો તથા કાર્યકર્ત���ઓ ઉપસ્થિત રહ્યા.