અમરેલી જિલ્લામાં કોઈપણ ગ્રામ્યસ્થળે પીવાના પાણીની મુશ્કેલી જણાય તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો આ નંબરો પર સંપર્ક સાધવો. શહેરી વિસ્તારો માટે સ્થાનિક નગરપાલિકા ને સંપર્ક કરો @CMOGuj
#कृभको के अध्यक्ष श्री चंद्रपाल यादवजी के निर्णय अनुसार १००००००० (एक करोड) #कोविद_१९ के फंड मे #गुजरात के #मुख्यमंत्री श्री विजयभाई रूपाणी को चेक अर्पिन करते हुए मेरे साथ कृभको के निर्देशक श्री परेशभाई पटेल, डी.जी.एम. श्री पी.पी. पटेल, मेनेजर एच. आर. श्री के.पी. सिंग उपस्थित रहे।
પટેલ વિદ્યાર્થી આશ્રમ (કન્યા છાત્રાલય) કેરિયા રોડ ખાતે ઓક્સિજન સાથેનું કોવિડ કેર સેન્ટર ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને પદાધિકારી, આગેવાનો અને તબીબો સાથે ચર્ચા કરી હતી. આ તકે સંસ્થાના ચેરમેન @Dileep_Sanghani@mpamreli@BJP4Amreli@BJP4Gujarat