माननीय @narendramodi जी के नेतृत्व के 12 वर्ष…
सेवा, सुशासन और संकल्प से सशक्त हुए भारत की प्रेरणादायक यात्रा के 12 गौरवपूर्ण वर्ष।
इन वर्षों में भारत ने आत्मनिर्भरता से लेकर वैश्विक सम्मान तक हर क्षेत्र में नई पहचान बनाई है।
यह सिर्फ शासन का नहीं, बल्कि 140 करोड़ देशवासियों के विश्वास और सहभागिता का उत्सव है।
અનાદિકાળથી આસ્થા, અધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિના અજવાળાનું કેન્દ્ર રહેલ શ્રી સોમનાથ મહાદેવના અમૃત મહોત્સવની પાવન ઉજવણી સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે.
આગામી સમયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ની ઉપસ્થિતિમાં યોજાનાર અમરેલી તાલુકાના ૬૦ ગામોના ઐતિહાસિક જળસંચય કાર્યક્રમને ધ્યાનમાં રાખી ચિતલ જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.
આ બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી, કામગીરીની રૂપરેખા નિર્ધારિત કરી તથા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવામાં આવી સાથે સાથે જળસંચયના આ મહત્ત્વપૂર્ણ અભિયાનને ગ્રામ્ય સ્તરે વધુ અસરકારક બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
અમરેલી વિધાનસભાના અમરેલી તાલુકાના સરપંચશ્રીઓ તથા સંગઠનના આગેવાનો સાથે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીની વિશેષ ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત કરી, તેમજ વિધાનસભાની કાર્યવાહી પણ નિહાળી.
આ અવસરે સાથી મંત્રી શ્રી @MLASanjaysin, ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડજી અને ધારાસભ્ય શ્રી @mkaswalabjp પણ ઉપસ્થિત રહ્યા હતા.
આવી મુલાકાતો ગ્રામ સ્તરના પ્રતિનિધિઓને વિકાસયાત્રામાં વધુ સક્રિય સહભાગી બનવા માટે નવી પ્રેરણા અને દિશા આપે છે.
અમરેલી ખાતે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંગઠન મજબૂત બનાવવા તેમજ આવનારા સમયમાં જનસેવાના કાર્યોને વધુ ગતિ આપવા અંગે ચર્ચા કરી.
પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ જ સંગઠનની સાચી શક્તિ છે. તેમની મહેનત અને સમર્પણથી વિકાસ અને જનકલ્યાણના સંકલ્પોને વધુ બળ મળે છે.
વાવડી ખાતે અંદાજિત રૂ. ૧૯૫ લાખના ખર્ચે તૈયાર થનાર વાવડી - ચોકી - સનાળા - લાખાપાદર - ઈશ્વરીયા માર્ગ પર નિર્માણ પામનારા ૪ સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત કર્યું.
વરસાદી મોસમ દરમિયાન પાણીના નિકાલ સાથે માર્ગવ્યવહાર પણ વધુ સુરક્ષિત તથા સુગમ બનશે. જે આસપાસના ગામોના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
લાઠી મુકામે આયોજિત પવિત્ર શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવમાં ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા અને ભક્તજનો સાથે સત્સંગનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ભગવાન શ્રીકૃષ્ણની કૃપા સર્વે પર વરસતી રહે અને સમાજમાં શાંતિ, સમૃદ્ધિ તથા સકારાત્મકતા વધતી રહે તેવી હાર્દિક પ્રાર્થના.
વતનની ગૌરવભૂમિ પર પધારેલા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી @ADevvrat જી, કેબિનેટ મંત્રી શ્રી @jitu_vaghani જી અને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું.
आदरणीय श्री @narendramodi जी ने ऐतिहासिक Kumar Bhaskar Varma Setu पर कदम रखते हुए भारत के पहले 6-लेन एक्स्ट्राडोज़्ड ब्रिज का राष्ट्र को समर्पण किया।
यह सिर्फ पुल नहीं, असम की नई उड़ान का प्रतीक है।
#PMModiInAssam
વર્ષોથી લોકો જે રસ્તા માટે રાહ જોઈ રહ્યા હતા, તે સપનું હવે સાકાર થવાનું છે.
અમરાપુર મુકામે અંદાજિત રૂ. ૫૧ કરોડ ૯૮ લાખના ખર્ચે તૈયાર થનાર અમરેલી–કુંકાવાવ વાઈડનિંગ અને સ્ટ્રેન્થનિંગ રોડનું ખાતમુહૂર્ત કર્યું.
बहुत ही खराब सर्विस हैं। 100Mbps वाला प्लेन में सिर्फ 10Mbps कि स्पीड आ रही है। वो भी अमरेली ३६५६०१ गुजरात के सिटी एरिया में। हम जियो का wrost service नहीं लेना चाहिए
@_MukeshAmbani@JioCare@reliancejio@FibreJio@Jiotelecom