મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્���ા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh
મામલતદાર કચેરી ગોધરા(શહેર)ની મુલાકાત લઈ કચેરી તથા સર્કલ ઓફિસરની દફતર તપાસણી કરી સમયમર્યાદા બહાર ઈધરા નોંધોનો સત્વરે નિકાલ કરવા તથા નિભાવવાના રજીસ્ટરો અધ્યતન કરવા સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@RameshKataraMLA@JayantiRavi@rmanjhu@revenuegujarat
@rashtrapatibhvn Indian Olympic Association rushed to issue a media statement informing Vinesh’s disqualification without raising any strong objection on the decision.
Had it been any other nation, they would’ve challenged the decision first.
In fact Kenya 🇰🇪 Successfully did it also 🤯
આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
पश्चिम रेलवे के रतलाम मंडल के दाहोद-बोरड़ी के मध्य लेवल क्रासिंग गेट न. 48 के स्थान पर सड़क ऊपरी पुल का आज माननीय सांसद श्री @jsbhabhor द्वारा शिलान्यास किया गया।
घर घर 🇮🇳, हर घर 🇮🇳
आसमान को पाना है, आसमां से आगे जाना है...
नए भारत की नई कहानियों को, आसमां को सुनाना है...
#AmritMahotsav#HarGharTiranga#IndiaAt75
विजिट करें: https://t.co/x0AD3YwRzc
6 अगस्त से दाहोद - आणंद के बीच मेमू स्पेशल चलेगी
ट्रेन 09350 (मूल ट्रेन 69190 ), दाहोद - आणंद मेमू स्पेशल दिनांक 6 अगस्त 2022 से प्रतिदिन 11:25 बजे दाहोद से चलकर 13.05 बजे गोधरा व 15:35 बजे आणंद पहुंचेगी। मार्ग में यह ट्रेन सभी स्टेशनों पर ठहरेगी। @WesternRly@RailMinIndia
India's Jeremy Lalrinnunga wins gold medal in men's 67kg category weightlifting event, at the Commonwealth Games 2022
#CWG2022India#weightlifting#GoldMedal
https://t.co/eWhJfCf4QY