#Rajkot
એક તો વાહન નો પાર્કિગમાં રાખવાનું, પોલીસ દંડ ભરવાનું કહે તો લાત મારવાની અને પછી છેલ્લે સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવાની
વીડિયો રાજકોટના કોટેચા ચોકનો છે..
@CP_RajkotCity
@Jamawat3@CMOGuj@sanghaviharsh અમારા વિસ્તારમાં અડાલજ મા ખુલ્લામાં દેશી દારૂનુ વેચાણ થઈ રહ્યું છે. કાઈક હેલ્પ કરો. અડાલજ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે તથા સ્ટેટ મોનીટરીંગ સેલમા પણ જાણ કરેલ છે. છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને અહીં દારૂડિયાઓ દારૂ પીને આજુબાજુ પડી રહે છે.
@CMOGuj@UGVCL_official@PratikP54543520 અડાલજ એરીયામા બીજા દિવસે પણ બપોરે ૧ વાગ્યે વિજકાપ કરવામાં આવેલ છે. આવી હિટવેવમા કોઈ ને હાર્ટ એટેક આવી જાય કે અન્ય પ્રોબલેમ થાય તો જવાબદાર કોણ.?.? આવા સમયે વારંવાર વિજકાપ કેટલો યોગ્ય...?? આના જવાબદારો માટે પગલાંઓ લેવા જોઇએ. @VtvGujarati
@YAJadeja Darek government karmachari ni aavi j halat chhe... Public ne bhadkavvama avi rhi chhe ane public pn lukhha gunda na sath ape chhe ane ava humalo kre chhe. Kem k aa conductor ne je pn vank hoy tena virudhh friyad karvi joiye na k kaydo hath ma levo joiye
#જય_દ્વારકાધીશ 🙏
રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!!
મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!!
દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨
#નફરત નાં દ��િયા માં #પ્રેમ નો કિનારો
એટલે #દ્વારકા નો નજારો❤️🔱
કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ રે થાય છે.
#આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે.
વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ.
હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ.
#અદભુત 🤩
આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊
#Maharas #Ahir #ABAM #Dwarka #Dwarkadhish #Ras #Garba #Tradition #HistoricalEvent #GrandSuccess
#ABAMS
#AhiraniMaharasDwarka #AhiraniMaharas2023
#dwarka
#AhiraniMaharas2023
#Drarka #AhirSamaj #devbhoomidwarka #gujarat #raas #GujaratNews #GujaratiNews #OneindiaGujarati #દ્વારકા #આહીરસમાજ #મહારાસ
#dwarkadhishtemple
#dwarkadhish
@BenYagnik@nidhirpatel6 Maninagar vali kariye to loko am key chhe k kaydo hath ma lyo chho ne, pachha thoda vakilo amni support ma avi jase ane human rights vala ne, to hve ama kyathi koi maninagar vali kre.