प्रिय फ्रोड @Flipkart@flipkartsupport
मेने कुछ दिन पहले 2 कॉन्टीटी henley अफगानी अंजीर मंगवाये थे बॉक्स के ऊपर 2 कॉन्टिटी का स्टिकर था पर बॉक्स की साइज एक जार ही आये उतनी थी मैने कई बार रिटन रेज किया लेकिन हर बार रिजेक्ट कर रहे हैं क्यूंकि आपकी बैंकएड तुम गांजा फूंक के काम करती
@MansiJoshi_17 એક સરકારના બે દીકરા ગૌણ સેવાની RA SA માં એક 4400 - 2800 ગ્રેડ પે ની નોકરીમાં માત્ર MCQs નું એક પેપર અને બીજી બાજુ રેવેન્યુ તલાટી 1900 ગ્રેડ પે માં પ્રિલીમ + 350 ગુણની લેખિત પરીક્ષા. આવા તુઘલકી નિર્ણય માટે કોણ જવાબદાર ? મનમાની કે તાનાશાહી ?
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
તલાટી ની પરીક્ષા નો સીલેબસ જોઈ ને લાગે છે કે તેમાં GPSC ની તૈયારી કરતા ઉમેદવારો ના પાસ થવાના ચાન્સ વધી ગયા છે તો જે ઘણા સમયથી ક્લાસ-3 ની તૈયારી કરી રહ્યા છે તેવા યુવાનો નું શું ??
આ મુદ્દે સરકારે ફેરવિચારણા કરવી જ જોઈએ...
@CMOGuj
પોલીસ માં runnig માં ફાંફા પડે,
Gpsc માં તમને હાલ ની પરિસ્થિતિ ખબર જ છે , અને બાકી હતું તલાટી તો એવું લાગે એ exam upsc વાળા લેવા ના છે . જવું ક્યાં ? જય ગિરનારી
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
કલાર્ક ની ભરતીમાં ક્લેક્ટર લેવા છે ,
તલાટી માં મુખ્ય પરીક્ષા ના હોય ભલામાંણહ માણસ થાઓ....છેવાડાના લોકો નું વિચારો .... અને જો છેવાડાના લોકો ને મુખ્ય પરીક્ષા 1900 ગ્રેડપે માં આપવી હોય તો પછી GPSC UPSC જ ના કરે ?? નિયમો બદલો હો..નહી તો મઝા નહી આવે