@Vijayma70555375 હું છેલ્લા કેટલાય સમયથી જોઉં છું 10 માંથી 7 ટ્વીટ ફાલતુ હોય જે કામની ન હોય અને તે ઉમેદવારમાં ખોટો હાઉ ઊભો કરે છે. હું પાસ છું મારે તો આવી કોઈ સૂચના આવી નથી ન બીજા કોઈ ને આવી છે તો પછી કેમ ગેરમાર્ગે દોરો છો?
@vaibhavbhander પેલા તમે વિધાર્થીને હકીકત બતાવાના બહાને ડરવાનું બંધ કરો તમારો Youtube વિડિઓ જોઈ ડરી ગયો હતો જો ડરી ને તૈયારી મૂકી દીધી હોત તો આજે હું પાસ ન થયો હોત તો મહેરબાની કરી મહેનત કરવાના નામે ખોટા હાઉ ઊભા ન કરો મહેનત જરૂરી છે પણ એટલી પણ નહીં કે સેલ્ફ ડાઉટ થાય
@deepakrajani123 સાહેબ ઉમેદવરને ખોટી આશા ન આપશો માહિતી સાચી હોય તો જ ટ્વીટ કરો.બાકી ગયા વખતે તમે આ પખવાડિયું ,આ સપ્તાહ, આ માસ એમ કરી આખું વર્ષ કાઢી નાખ્યું હતું જેની ભરતી હજુ પણ પૂર્ણ નથી થઈ. તમે તો ટ્વીટ કરી જતાં રહો છો નિરાશ ઉમેદવાર થાય છે અને રૂપિયાથી ઘર એકેડમીવાળા નું ભરાય છે
પોલીસ ભરતી માટે જાહેર થયેલા ડોક્યુમેન્ટ વેરીફીકેશન માં SEBC,SC,ST કેટેગરીના ઉમેદવારના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર જારી કરવા બોર્ડ ને નમ્ર અપીલ છે @GPRB_GNR@AmirajsinhZala3@Vijayma70555375@YAJadeja
@kathiyawadiii Current affairs :- utkarsh channel ma daily lecture hoy che ena tamaru gs saru evu strong thai jay + yuva magazine ( every months ni notes banavi vancvathi faydo thai sake)
Last ma pyqs must be , Ane aa badhu karya pehla gcert Ane NCERT vanchi levi .... (3)
@kathiyawadiii Polity :- ravi patel sir ( websankul)
Geography :- rajanil solanki mam ( youtube ma lectures che)
History :- youtube ma koi bi sir ( pyqs)
Culture :- Prasant sir ( websankul)
Maths & reasoning :- one and only Bakul patel sir
Economics :-Mrunal patel sir..(1)
@kathiyawadiii Sci and tech :- gcert + yuva magazine bcz sci and tech ma current based questions hoy che
Environment :- jay dobaria sir (websankul youtube ma aakhi series available che)
English :- neetu Singh medam ( youtube ma lectures che)
Gujarati:- asha medam ...(2)