સરકારશ્રીનાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તથા આપના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે તથા શાળાનાં બાળકોને પણ તેઓના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે પ્રોત્સાહિત કરવા હું મારા તમામ સારસ્વત મિત્રોને અપીલ કરુ છુ
અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર: 02669-233012-21, ટોલ ફ્રિ નં.1077, મો.નં. 6352751727 હાલ ચોવીસ કલાક કાર્યરત છે. જેથી જાહેર જનતાને રાહત/બચાવ માટે ઉકત નંબરનો સંપર્ક કરવા વહીવટીતંત્ર વિનંતી કરે છે
@PMOIndia@CMOGuj@pkumarias@BureaucratsInd@SEOC_Gujarat@GIDMOfficial