આજે ગાંધીનગર સેક્ટર 1 માં મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભૂતપૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા શ્રી એન પી પટેલ સહિત નેચર ફર્સ્ટ અભિયાનના સૌ કાર્યકરોએ ઉત્સાહથી ભાગ લીધો.
સૌનો ખૂબ ખૂબ આભાર
@Bhupendrapbjp#mphw અમે હવે 11 મહિના થી ઑર્ડર ની વાટ જોઈ રયા છીએ હવે માનસિક રીતે થાકી ગયા😢😢😢😢 હવે અમે તમારી પાસે થી આશા રાખીએ કે 10 દિવસ માં ઑર્ડર મળી જાય🙏🙏🙏
@Bhupendrapbjp MPHW ઉમેદવાર ને જલ્દી ઓર્ડર આપવા બાબત. GPSSB દ્વારા MPHW ની ભરતી જૂન 2022 લેવાણી હતી
જેને 1 વર્ષે થવા આવ્યું
બધી કાર્યવાહી પુરી થઈ હોય તો જલ્દી નિમણુંકપત્ર આપવામાં આવે
હવે માનસિક રીતે થાકી ગયા છીએ
@Bhupendrapbjp@narendramodi@CRPaatil @mpvadodara સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏
@Bhupendrapbjp@narendramodi@CRPaatil @mpvadodara પંચાયતી રાજના આ પવિત્ર દિવસે અમે #MPHW ના બધા જ ઉમેદવારો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે 11 મહિનાથી ઓર્ડરની રાહ જોઈને બેઠા છીએ.અમારાં પરિવારને કેટલીય આશા અને સપના છે જે આ ઓર્ડરથી અમે પૂરાં કરી શકીએ છીએ.સાહેબ હવે બધા ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છેમહેરબાની કરીને અમને ઓર્ડર આપો
@Hasmukhpatelips પંચાયતી રાજના આ પવિત્ર દિવસે અમે #MPHW ના બધા જ ઉમેદવારો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે 11 મહિનાથી ઓર્ડરની રાહ જોઈને બેઠા છીએ.અમારાં પરિવારને કેટલીય આશા અને સપના છે જે આ ઓર્ડરથી અમે પૂરાં કરી શકીએ છીએ.સાહેબ હવે બધા ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છેમહેરબાની કરીને અમને ઓર્ડર આપો
@Rushikeshmla પ્રતિ સાહેબ
#Mphw ઉમેદવાર 11 મહિના થી નિમણુંકપત્રની રાહ જોઇને માનસિક રીતે થાકી ગયા છે હવે ક્યારે નિમણુંકપત્ર આપશે જિલ્લા ફાળવણી નો પણ 1 મહિનો થઈ ગયો
સાહેબ અમને આટલી બધી કેમ રાહ જોવરાવો છો
સાહેબ તમારી પાસેથી આશા રાખી કે જલ્દી ઓર્ડર મળે🙏🙏🙏
@Bhupendrapbjp પ્રતિ સાહેબ
#Mphw ઉમેદવાર 11 મહિના થી નિમણુંકપત્રની રાહ જોઇને માનસિક રીતે થાકી ગયા છે હવે ક્યારે નિમણુંકપત્ર આપશે જિલ્લા ફાળવણી નો પણ 1 મહિનો થઈ ગયો
સાહેબ અમને આટલી બધી કેમ રાહ જોવરાવો છો
સાહેબ તમારી પાસેથી આશા રાખી કે જલ્દી ઓર્ડર મળે🙏🙏🙏
@Bhupendrapbjp પંચાયતી રાજના આ પવિત્ર દિવસે અમે #MPHW ના બધા જ ઉમેદવારો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે 11 મહિનાથી ઓર્ડરની રાહ જોઈને બેઠા છીએ.અમારાં પરિવારને કેટલીય આશા અને સપના છે જે આ ઓર્ડરથી અમે પૂરાં કરી શકીએ છીએ.સાહેબ હવે બધા ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છેમહેરબાની કરીને અમને ઓર્ડર આપો
@Bhupendrapbjp MPHW ઉમેદવાર ને જલ્દી ઓર્ડર આપવા બાબત.
GPSSB દ્વારા MPHW ની ભરતીની પરીક્ષા જૂન 2022 લેવાણી હતી