📱 રોજના વોટ્સએપના હજારો મેસેજ, ☎️ સેંકડો કોલ્સ, 💬અનેક ટેક્સ્ટ મેસેજ અને 📩 ટેલીગ્રામના હજારો મેસેજ...
આ બધાની સંખ્યા ક્યારેક અવિશ્વસનીય લાગે છે.
"મિત્રો હું પણ તમારો જેવો જ એક સામાન્ય માણસ જ છું, મશીન નથી."
દરેક કોલ, દરેક મેસેજનો જવાબ આપવાની મારી પોતાની મર્યાદા છે.
👉 કલ્પના કરો –
📞 જો એક જ દિવસમાં 500 લોકો ફોન કરે તો દિવસના 24 કલાક હોવા છતાં દરેકને 3 મિનિટ પણ આપી શકાતી નથી.
જો દરરોજ હજારો મેસેજ આવે, તો એ બધાં વાંચવા માટે જ દિવસો ઓછા પડી જાય.
આ પરિસ્થિતિમાં કોઈ પણ માનવી માટે બધાને જવાબ આપવો અશક્ય છે.
તમારા પ્રશ્નો હજારો છે ❓, પણ સાંભળનાર એકલો જ છું 👤.
આ બધું જોઈને ક્યારેક પોતેજ થાકી જાઉં છું.😔
કોઈની લાગણી દુભાય 💔 તે મને પણ ખરેખર દુઃખ આપે છે.
હકીકત એ છે કે –
📲 દિવસના 100 જેટલા ફોન ઉઠાવવાની જ મારી ક્ષમતા છે.
એક ભાઈથી વિશેષ મિત્ર ફોન કોલ્સ ઉપાડે છે છતાં પણ અનેક કોલ્સ રહી જ જાય છે.
વોટ્સએપના હજારો મેસેજિસ 📩 જોવાની તો વાત જ શું કરવી!
ક્યારેક સૌથી જરૂરી કોલ પણ રહી જાય છે 📵…
અને ક્યારેક બિનજરૂરી કોલ્સમાં સમય વેડફાઈ જાય છે ⌛.
તેને કારણે અગત્યની વાત પહોચતી જ નથી..
આટલી બીનપગારી મથામણ, નિઃસ્વાર્થ મહેનત, પરિવારની જવાબદારી વચ્ચે સારું કરવાનો પ્રયત્ન કરીએ તો પણ અંતે દોષારોપણ જ સહન કરવું પડે છે.જે શબ્દોમાં કહી શકાતું નથી, માત્ર મનમાં જ ઝીલાતી રહે છે.💔
મને ખબર છે – કોઈ જવાબ ન મળે ત્યારે તમને દુઃખ થાય. સ્વાભાવિક છે.😢
પણ મારો વિશ્વાસ રાખજો 🙏 – એ અવગણના નથી,
એ ફક્ત મારી મર્યાદા છે.
આ મારો અભિમાન નથી,
આ મારી મજબૂરી છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
પોતાની માન મર્યાદા ઉપર આંચ આવે અને રાજપુત વિરોધ કરે તો રાજપુતો ગુંડા તત્વો અને બીજાં નું રક્ષણ નો કરે તો કાયર ..... રાજપુતો તો હંમેશા દેશ અને પ્રજા માટે લડતાં આવ્યા છે પણ એ જ પ્રજા જ્યારે રાજપુત ની માન મર્યાદા ઉપર આંચ આવે ત્યારે ગાં* ખંખેરી ને હાલતી થાય છે
ક્ષત્રિયો તમેં જે 18 વર્ણ ને સાથે રાખી જીવન જીવવા ની ભાવના રાખો છો પણ સુ બીજા બધા વર્ણ તમને સાથે રાખી ને જીવન જીવવા ની ભાવના રાખે છે?
જો એકતા જરૂરી જ છે તો એક તરફી એકતા ક્યાં સુધી વ્યાજબી છે?
मां पद्मावती को ग़लत चित्रण करने पर राजपूत समाज ने प्रोटेस्ट किया था तब यही हिंदू थे जिन्होंने साथ देने के बजाय गुंडे, बदमाश,आवरा बोलकर हमें ही गालियां दीं थीं ओर आज राजपुतों को आह्वान कर रहे हैं, तुम बचालो हिंदूत्व को अब हमारी आंखें भी खुल चुकी हैं ओर गुडंई भी छोड़ चुके हैं बेटे
શાંતિપૂર્ણ આંદોલન અને અહિંસક વિરોધને કોઈ ગાંઠતું પણ નથી. અહિંસક આંદોલનો ઘણાં થયા છે પણ સરકાર તેને અવગણીને એવો સંદેશ આપ્યો કે અમને કાંઈ ફરક નથી પડતો.!
બસ એનું જ આ પરિણામ છે કે લોકોએ નાછૂટકે હિંસક રસ્તો અપનાવવો પડે છે. 🙂 બિહાર બિહાર છે, ગાંધીનું ગુજરાત નહિ.. રાજનીતિ એમના લોહીમાં.
“અગ્નિવિર” ની જેમ સાંસદો અને ધારાસભ્યો ને પણ પાંચ વર્ષ માટે જ રાખવા જોઈએ,
🔥કોઈ પેંશન નહી
🔥કોઈ મકાન નહી
🔥કોઈ મફત મુસાફરી નહી
🔥મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન
પાંચ વર્ષ માં ઘરભેગો
આજે આપનું મંતવ્ય ખાસ આપજો
@YAJadeja @brijeshmeja1 @AKRAKESHIAS1@Vivekdoza હવેથી પરીક્ષા આપવા જઇએ ત્યારે કોણ ગેરહાજર છે એ તો ધ્યાન રાખવું પણ કોઈ એ omr કોરી રાખી છે કે નહીં એ પણ ધ્યાન રાખવું પડશે અને જો કોઈ વિદ્યાર્થી કોરી omr રાખે તો આખા ક્લાસમાં તેની જાણકારી આપવી જોઈએ @devanshijoshi71@NiravJoshi0
દરવખતે એમ કહે પહેલાં જાણ નથી કરતા બધું જાહેર કરી દયો છો.
હવે તમને જાણ નહીં, થાળી સજાવી કોળીયો સુધી આપી દીધું છે.
હવે તમારા એક્શન ની અમે રાહ જોઈએ છીએ,
💥બાકી અમારી લડતનો અંદાઝ અને યુયુત્સુ મિજાજ જગ જાહેર છે🦁
#રાણો_રાણા_ની_રીતે#જો_આપણે_પારદર્શક_તો_પ્રભુ_માર્ગદર્શક@CMOGuj
વાહ રાજભા ગઢવી વાહ તમારી વાત સાચી
કરણી સેના ઉપર પત્થરમારો નહીં કરવાનું એક્જ કારણ છે, આખું જગ જાણે છે છે કે ક્ષત્રિયો નુ સ્વાભિમાન, રાષ્ટ્રીવાદીતા, કેસરિયા સાફા અન્ય ની જેમ ખોખલા અને નકલી નથી કે પથ્થરમારો કરવાથી થી અન્ય ની જેમ ભાગી જાય, આતો આવનાર સાત પેઢી સુધીના મુળીયા ઉખાડી નાખે
આજ સુધી યુવરાજસિંહ ના જેલ મા હાલ નથી પૂછ્યા એવી દોગલી મીડિયા યે યુવરાજસિંહ ક્યારે બાર આવશે એ પડતું મૂકી
રાજકીય વેગ આપવા પોતાના કટોરા લય TRP લેવા નીકળી પડ્યા હદ છે
#iSupportYuvrajsinh
😡😡વિદ્યાસહાયક બહેનો જ્યારે યુયુત્સુ સાથે આંખો દેખી ઘટના રજૂ કરતી હતી ત્યારે મિડિયા ક્યાં ગઈ હતી.અત્યારે કોઈ ખોટી વાતો લઈને આવી ગઈ છે બજારમાં કઈક તો શરમ કરો જો તમે નિર્દોષ વ્યક્તિને સાથ ના આપી શકતા હો તો તમને તે જ વ્યક્તિ વિશે કંઈપણ જાણ્યા વગર ખોટીઅફવાઓ ફેલાવવાનો કોઈ અધિકાર નથી.
આજે યુવરાજસિંહબી જામીન અરજી રદ ..
હવે 15 તારીખે ફરી મુદત...
કદાચ તમે કોઈ વ્યક્તિના અવાજને રોકી શકો પણ એના વિચારોને ક્યારેય નહી..
બિનસચિવાલય માં પોતાના મળતિયાઓને છુટ્ટો દોર આપવા માટે જ સરકાર દ્વારા રચવામાં આવેલી સાજિશ નો એક ભાગ કહી શકાય છે...
#i_support_yuvrajsinh@YAJadeja
@RonakABPAsmita અત્યાર સુધી તમે જ કહેતા હતા કે રાજનીતિ શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દે થવી જોઈએ આજે તમારી પાર્ટી ભીંસમાં આવી એટલે ફરી ગયા્ આનાથી સારો મુદ્દો બીજો ક્યો હોય