પહેલીવાર અખીલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના માધ્યમથી સમગ્ર આહીર સમાજને 23 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે દ્વારકાધીશ ના મંદિરે ધ્વજા ચડાવવાનો અવસર પ્રાપ્ત થયો છે તો સૌ એક લોહિયા આહીરને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
#ABAMS@ABAM_official23#AhiraniMaharasDwarka#AhiraniMaharas2023
ગુજરાત ના ગૃહમંત્રી શ્રી @sanghaviharsh નું કરછ ની ધીગી ધરા પર સ્વાગત છે.પણ અંજાર નગર પાલિકા અને PGVCL ની બેદરકારી ને કારણે ત્રણ બહેનો નો એક વીરલો અકાળે મૃત્યુ પામ્યો છે તેના પરિવાર પર શું વીતી રહીછે તેમની વ્યથા સાંભળશો ? રક્ષાબંધન તહેવાર નજીક છે ત્રણ બહેનો કોને રાખડી બાંધશે?
साहस और बलिदान की अमर गाथा 1962 भारत-चीन रेजांगला युद्ध के शौर्य दिवस के अवसर पर अमर शहीद 114 अहीर जवानों को शत-शत नमन एवं विनम्र श्रद्धांजलि! देश के सबसे साहसिक युद्ध रेजांगला के शहीदों की याद में हम अहीर रेजीमेंट बनाने की मांग दोहराते हैं।
#अहीर_रेजिमेंट_हक़_है_हमारा
@vijayrupanibjp સમગ્ર કચ્છ આહિર સમાજ આપને આવતીકાલે આવકારવા ઉત્સાહિત છે ત્યારે આપ સાહેબશ્રી ને વિનંતી કે આપના આવતીકાલ ના અંજાર ના રુટ માં આહિર વીર સપુત દેવાયત બોદર ની પ્રતિમા સ્થળ પણ આવતું હોઈ આપનો ૨ મીનીટ નો કિમતી સમય આ પ્રતિમાં ને હારારોપણ માટે ફાળવો એ વિનંતી.
तो फिर क्या तय किया @vijayrupanibjp जी ? 😡 सत्ता का चरित्र कभी बदलेगा या हर बार बस सरकार ही बदलेगी ? उस सीनियर को जूनियर करिए और इस बहादुर जूनियर को सीनियर बनाइए 🇮🇳
@vijayrupanibjp હુમલો આપની પાર્ટી(BJP) ના ભૂતપૂર્વ ધારાસભ્ય એ કર્યો હતો જે આહીર નથી, આહીર સમાજે તો જગાદગુરૂ ના શરણે આવેલ મોરારીદાસ નું રક્ષણ કર્યું છે.
શું એક કથાકાર નું હિત સાચવવા માટે સમગ્ર આહીર સમાજ નું નામ બદનામ કરવું એ આપના જેવા જવાબદાર સ્થાન પર બેઠેલા વ્યક્તિ ને યોગ્ય લાગે છે?
Sir, 10th board result been declared n students r needed Adhar card photo copy for further admissions weather in diploma or for iti... we r requesting u to pls do needful to provide adharcard to them.@CollectorKutch @PrantAnjar@MamlatdarAnjar
Sir, 10th board result been declared n students r needed Adhar card photo copy for further admissions weather in diploma or for iti... we r requesting u to pls do needful to provide adharcard to them.@PrantAnjar