સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના "पहली राखी, देश प्रेम की" કાર્યક્રમ અંતર્ગત કલેકટર કચેરીમા ફરજ બજાવતી બહેનો દ્વારા આ રક્ષાબંધનની પહેલી રાખડી દેશની સરહદની રક્ષા કરતા જવાનોને #VijaySutra રૂપે અર્પણ કરવામા આવી. @CMOGuj
માન.મુખ્યસચિવશ્રીની આજ રોજ પાલનપુર મુકામે કલેકટર કચેરીની મુલાકાત દરમ્યાન #Covid_19 અંતર્ગત જિલ્��ાકક્ષાની સમિતીઓના ટીમલીડર તેમજ તબીબી સ્ટાફ સાથે સમિક્ષા બેઠક કરી તેમજ તાલુકાના સ્ટાફ સાથે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ચર્ચા કરી સુચનો કર્યા તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ. @CMOGuj
પાલનપુર અને ડીસા શહેરમા #COVID__19 ના વધી રહેલા કેસોને ધ્યાનમા રાખી બન્ને શહેરોના વાણિજ્યિક કેન્દ્રો(મેડીકલ-દુધ પાર્લર સિવાય) સવારે ૭ થી બપોરે ૪ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. વેપારીમિત્રોને નમ્ર વિનંતી કે આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરે તેમજ માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટનસિંગનુ ��ાલન કરે
જિલ્લાના ��ેટલાક ભાગોમા આગામી ૧૨ થી ૨૪ કલાક દરમ્યાન સામાન્ય થી મધ્યમ ગતિના પવન સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના હોઇ તે મુજબ જરૂરી તકેદારી રાખવા તેમજ સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને વિનંતી છે. @CMOGuj @pkumarias @revenuegujarat
જિલ્લાના કેટલાક ભાગોમા આગામી ૩ થી ૪ કલાક દરમ્યાન વિજળી પડવાની, સામાન્ય થી મધ્યમ ગતિના પવન સ���થે મધ્યમ વરસાદ પડવાની સંભાવના હોઇ તે મુજબ જરૂરી તકેદારી રાખવા તેમજ સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને વિનંતી છે. @CMOGuj @pkumarias
���રકારશ્રીની સુચનાનુસાર આવતીકાલથી તમામ ધાર્મિક સ્થાનો પુન: ખોલવાના હોઇ આજ રોજ @templeambaji ની મુલાકાત લઇ સુરક્ષા અને યાત્રાળુઓની વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ. તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા લઇ યોગ્ય આયોજન કરવામા આવેલ છે.જે વ્યવસ્થામા તમામ યાત્રાળુઓએ સહકાર આપવા વિનંતી છે.
આજથી બનાસકાંઠા જિલ્લામા Non NFSA APL - 1 કેટેગરીનુ રેશનકાર્ડ ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનુ વિતરણ શરૂ થયેલ છે. જેમા રેશનકાર્ડ દીઠ ૧૦Kg ઘઉં, ૩Kg ચોખા, ૧Kg ખાંડ તેમજ ૧Kg ચણાદાળ/ચણા મળવાપાત્ર છે. જે અંગેની જાણ થવા વિનંતી છે. @CollectorBK
Banaskantha District administration has a developed a mobile app for the Home Delievery of Essential commodities, Home based assistance of Basic services, Food packet-Ration Kit Distribution & other public utilities. #lockdownindia#StayHomeStaySafe@PMOIndia@CMOGuj@pkumarias
રાજ્ય સરકાર દ્વારા #LockdowninIndia ના કારણે રાજ્યના રેશનકાર્ડ ધારકોન�� એપ્રિલ માસના જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયેના જથ્થાનુ વિનામૂલ્યે વિતરણ કરવાનો સંવેદનશીલ નિર્ણય કરવામા આવેલ છે.જે અંતર્ગત નીચે જણાવેલ પ્રમાણ મુજબ NFSA અને AAY રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે જથ્થાનુ વિતરણ કરવામા આવશે
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલ���કાના તમામ શહેરો તેમજ ગામડાઓમા જીવન આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પુરતા પ્રમાણમા ઉપલ્બધ છે. તમામ નાગરિકોને જરૂરીયાત મુજબની ચીજવસ્તુ મળી રહે તે માટે વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે.જેથી તમામ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુ જરૂરી માત્રામા જ ખરીદી કરવા વિનંતી @CollectorBK
જિલ્લામા Covid_19 અંતર્ગત કુલ - ૯ લોકોને જિલ્લાની નક્કી કરેલ વિવિધ આઇસોલેશન ફેસીલીટી પર કવોરેન્ટાઇન વોર્ડમા શિફ���ટ કરવામા આવેલ હતા. જે તમામ ૯ લોકોના કોરોના ટેસ્ટ નેગેટીવ આવેલ છે. જિલ્લામા હજુ સુધી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. @CMOGuj @JayantiRavi @pkumarias