અમારા સુપુત્ર ચિ. સમર્થ ના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા તેમજ આશીર્વાદ આપવા ઉપસ્થિતિ માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, મામલતદાર શ્રી મણવર સાહેબ તેમજ તાલુકા પંચાયત ના અન્ય સ્ટાફ ભાઈઓ તેમજ તલાટી કમ મંત્રી મંડળના ભાઈ અને બહેનો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા
આજરોજ માંગરોળ તાલુકાના દીવાસા ગામના સાઇકલોન સેન્ટર હોમની મુલાકાત લેવામાં આવી.જેમાં આશ્રય લીધેલા લોકો સાથે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંવાદ કરવામાં આવ્યો.સાઈકલોન સેન્ટરમાં હાલ પ્રાથમિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તે અંગે પુષ્ટિ કરવામાં આવી.
@CMOGuj @MLAJagdish @RaghavjiPatel@InfoGujarat
નામ બદલી ને કામ બદલી શકાતું હોય તો તલાટી મંત્રી ને ગ્રામ વિકાસ અધિકારી નામ જાહેર કરી દયો એટલે ગ્રેડ પે ૪૪૦૦ નડે નહીં અને કામગીરી વધારી છે એનો રંજ ના રહે.....#TCMStrikeGujarat#brijeshmerja#cmgujarat
@brijeshmeja1 મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
@CMOGuj મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै