આજ રોજ ગોંડલ ધટક માં સરકારશ્રી દ્વારા વર્કર હેલ્પર બહેનો ને નિવૃત્તિ બાદ ગ્રેચૂયુટી ચુકવવામાં આવે જે અન્વયે આજે ગોંડલ ધટક-1 ના 16 બહેનો અને ગોંડલ ધટક-2 ના બહેનો ને કુલ 10 બહેનો ને 3004412 લાખ ની રકમ નું ચુકવણું કરેલ છે.
@DDORAJKOT1@CollectorRjt @WCDGujarat @sonalzala81
ગોંડલ ધટક-૧ માં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી વર્કર બહેનો દ્વારા આંગણવાડી બાળકો માટે ટીચીગ લર્નીગ મટિરિયલ માં મારો દેશ ની થીમ પર પ્રોજેકટ ત્યાર કરેલ છે.
સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ઘટક ૧ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક દિન એક ઘંટા સ્વચ્છ કાર્યક્રમ અંતર્ગત દરેક આંગણવાડી માં સ્વચ્છતા ની જાળવણી કરવામાં આવેલ. જેમાં સફાઈ કાર્યક્રમ અને એક પેડ માકે નામ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
આજ રોજ ગોંડલ ઘટક -૧ મા "પોષણ ઉત્સવ ૨૦૨૫" અંતર્ગત ટી.એચ.આર. તેમજ મિલેટ્સ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.આ સ્પર્ધામાં કાર્યકર, તેડાગર અને લાભાર્થીઓ એ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.સ્પર્ધા અંતર્ગત વિજેતાને પ્રમાણપત્ર આપવામાં આવેલ અને તેમનો ઉત્સાહ વધારવામાં આવે