દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal જીનું વડોદરા એરપોર્ટ પર 'આપ' ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
@CMOGuj@jitu_vaghani માનનીય મુખ્ય મંત્રીશ્રી રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘ ની ૨૨/૮/૨૦૨૨ ની રજુવાત માં નાણાં વિભાગના પ્રશ્નો સમય અને વિચાર વિમર્શ માંગી લેશે પણ ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતરમાધ્યમિક શિક્ષકોને બદલીની જોગવાઈ માં વિલંબ ના કરતા સત્વરે નિર્ણય લઇને બદલીનો લાભ આપવા મહેરબાની કરશો