@AKRAKESHIAS1 સાહેબ શ્રી આપ હવે જાણી ચૂક્યા હશો કે ટેકનીકલ ખામી બની છે જેનાથી સતત ૫ ભરતી માં અનેક ગરીબ અને જરૂરિાતમંદ વિધ્યાર્થીઓ નો ભોગ લીધો છે. આપશ્રી ને નમ્ર અપીલ છે કે અમો ને ન્યાય આપવો.અમારી અઢળક અરજી આપના ન્યાય માં રાહ જોઈ રહી છે. @deepakrajani123@YAJadeja@Divya_Bhaskar
150- eligibility list will be published by the end of this week. Looking to the fact that not many withdrawals have happened despite a long wait office selection process will be offline.
@AKRAKESHIAS1@deepakrajani123 ઘણી બધી વાર recheking માટે રજૂઆત કરી gsssb માં આવીને 800+candidate જાતે આવીને પ્રૂફ સાથે રજૂઆત કરી આશ્વાસન આપવામાં આવ્યું કે recheking કરીશું અને જેના marks ma problem che ana વધશે તો a vat ne ધ્યાને લઈ ને પણ કોઈ ��્વીટ કરો અમે તમારા પાસે ન્યાય ની આશા સાથે બેઠા છે
@AKRAKESHIAS1 સાહેબ તેજસ સોની સાહેબે અમારી સામે ટેકનિકલ ટીમ ને બોલાવી ને અમારા ટેન્ડર ની comaprison બતાવી હતી ટેકનિકલ ટીમ જાતે સ્વીકાર્યું કે હા ટેન્ડર માં પ્રોબ્લેમ લાગે છે અમને બધા પ્રૂફ આપી દો અમે recheking કરીશું.
મહેરબાની કરી મહેનતુ વિદ્યાર્થીનો ને ન્યાય અપાવવા વિનંતી.
@AKRAKESHIAS1 સાહેબ પરમાર સાહેબે ચૂંટણી પછી ટેન્ડર ના લાગતા પ્રોબ્લેમ માટે આશ્વાસન આપ્યું હતું.રોલ.નં ૨૩૬૧,૨૦૧૪ અમારા બંને ની ટેન્ડર નોટીસ ૨૨૬૬ સાથે સરખાવી ને જોઈ શકો છો ૧૧ માર્કસ નો ફર્ક.અમારું મન જાણે છે સુ વીતી રહી છે. Atleast reply આપો.@NiravJoshi0@iBharat_58@YAJadeja
@deepakrajani123@AKRAKESHIAS1 જા.નં. ૧૫૦_cpt બાબતે થયેલ ટેકનિકલ ખામી જેની અરજી ઉચ અધિકારી દ્વારા સ્વીકારી અને માન્ય રાખવામાં આવેલ છે. દિવા જેવી વાત ને જોઈ ને ન્યાય થઈ શકે એમ છે. લ���ખિતમાં સારા માર્કસ હોવા છતાં cpt માં ખામી ના લીધે નામ ન હોવું એ દુઃખનીય છે. આપનું નેતૃત્વ જ ન્યાય અપાવી શકશે.
@AKRAKESHIAS1 It is good that option of opt out is closed in 150 non-secretariat,because offline dept selection and opt out does not solve the problem of common candidates, sir request to provide resuffling or waiting list for disposal of 2200+common candidates in non-secretariat
@AKRAKESHIAS1@pkumarias સાહેબ શ્રી ૩૦૦ ઉપર ટ્વીટ થઈ છે મતલબ આપ પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ છો.૫૦૦+ અરજી ના નિરાકરણ બાબતે આપે કઈક પગલાં લીધા હશે.એવી અમને આશા છે. ઉમેદવારો સમાધાનના ��ૂડ માં નથી.રોજે કચેરી ના ધક્કા ચાલુ છે. માટે આપને નમ્ર વિનંતી પ્રક્રિયા ની માહિતી આપો.આગળનું શું?
@pkumarias@AKRAKESHIAS1 સાહેબ શ્રી જા.નં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ ત��જસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વીકારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે.પણ
@AKRAKESHIAS1 સાહેબ શ્રી આપ વિધાર્થી હિતેચ્છુ છો. જેથી આશા રાખીએ કે આપની આગામી જાહેરાત એ cpt_૧૫૦ માં થયેલા ટેકનિકલ ખામી તેમજ કોમન વિધાર્થી બાબતે નવા ઉપાય બાબતે હશે. જેથી ૨૦૦૦+ વિદ્યાર્થીઓ ના ઘરે દિવાળી રોનકમય થશે. આપની પર આશા જીવંત છે. @YAJadeja@deepakrajani123@AngelAcademy1
@AKRAKESHIAS1@AKRAKESHIAS1 આદરણીય રાકેશ સર, બિનસચિવાલય કલાર્કની CPT ના માર્કસમા રહેલી વિસંગતતા માટે અમે બધાએ અ���જી કરેલ હતી તો તે બાબતે તમે ટેકનિકલ ટીમ દ્રારા ચકાસણી કરાવી કે નહી તે વિશે સાહેબ માહિતી આપવા વિનંતી.🙏
@AKRAKESHIAS1@AKRAKESHIAS1 આદરણીય રાકેશ સર, બિનસચિવાલય કલાર્કની CPT ના માર્કસમા રહેલી વિસંગતતા માટે અમે બધાએ અરજી કરેલ હતી તો તે બાબતે તમે ટેકનિકલ ટીમ દ્રારા ચકાસણી કરાવી કે નહી તે વિશે સાહેબ માહિતી આપવા વિનંતી.🙏
@AKRAKESHIAS1@AKRAKESHIAS1 આદરણીય રાકેશ સર, બિનસચિવાલય કલાર્કની CPT ના માર્કસમા રહેલી વિસંગતતા માટે અમે બધાએ અરજી કરેલ હતી તો તે બાબતે તમે ટેકનિકલ ટીમ દ્રારા ચકાસણી કરાવી કે નહી તે વિશે સાહેબ માહિતી આપવા વિનંતી.🙏
@AKRAKESHIAS1@AKRAKESHIAS1 આદરણીય રાકેશ સર, બિનસચિવાલય કલાર્કની CPT ના માર્કસમા રહેલી વિસંગતતા માટે અમે બધાએ અરજી કરેલ હતી તો તે બાબતે તમે ટેકનિકલ ટીમ દ્રારા ચકાસણી કરાવી કે નહી તે વિશે સાહેબ માહિતી આપવા વિનંતી.🙏
@AKRAKESHIAS1 આદરણીય રાકેશ સર, બિનસચિવાલય કલાર્કની CPT ના માર્કસમા રહેલી વિસંગતતા માટે અમે બધાએ અરજી કરેલ હતી તો તે બાબતે તમે ટેકનિકલ ટીમ દ્રારા ચકાસણી કરાવી કે નહી તે વિશે સાહેબ માહિતી આપવા વિનંતી.🙏