આજે ગારીયાધાર તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા વધુમાવધુ ઇશ્રમ કાર્ડ નિકળે એ માટે અનેક ગ્રામ પંચાયતો ખાતે રાત્રી કેમ્પ કરવામા આવેલ છેનો ખુબ બહોળા પ્���માણ મા લાભાર્થીઓ લાભ લીધેલ. શ્રમીકોના લાભ માટેની આ મુહીમ આગળ પણ ચાલુ રહેશે
@bhupendrapatel
@cmoguj
@Collectorbhav
@ddobhavnagar
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….
- કૃષ્ણ દવે
આજે ગીર સોમનાથ જિલ્લામાથી જૂનાગઢ ખાતે માનનીય વડાપ્રધાન સાહેબના આગમન અનુસંધાને બધા તકમ બસ લઇ કાર્યક્રમમા ગયેલ જ્યા બસમા આવનાર સામાન્ય લોકોને પાણી શોધવામા મુશ્કેલી ન પડે એ હેતુથી તાલાલાના તકમશ્રીઓ દ્વારા જાતે પાણીના બાટલા ઉપાડી લોકો સુધી પહોચાડવામા આવેલ.
@DdoGirsomnath
@Tdo_Talala
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શોધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ
@BhavnagarDdo@Collectorbhav@CMOGuj@vmittra@brijeshmeja1
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શ��ધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ
@BhavnagarDdo
@Collectorbhav
@CMOGuj
@vmittra
@brijeshmeja1