#ટેકનિકલ_પગાર_ધોરણ#Guj_Health_Strike@irushikeshpatel@CMOGuj@JPNadda
આરોગ્ય કર્મીઓની માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે 'આરોગ્ય કર્મીઓની માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારીના લેવાય,*ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારી માટે એ પૈસો વાપરવો જોઈ
પૂર બાદ વલસાડમાં રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી..
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઈડ જેવા રોગની શક્યતા વધુ હોવાથી તંત્ર એલર્ટ..
#health#Gujaratrain
#ટેકનિકલ_પગાર_ધોરણ#2800_4200_ગ્રેડ_પે#Guj_Health_Strike
અમને ભરોસો છે અમારી ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉપર અમને ભરોસો છે અમારી સરકાર ઉપર જે તા.૧૩/૦૩/૨૦૨૪ ના અહેવાલ મુજબ MPHW,MPHS,FHW,FHS કેડરને ટેકનિકલ ગ્રેડ પે આપી ન્યાય આપશે સંવેદનશીલ સરકાર