✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો#EqualPay#GenZAgainstFixPay
આજ રોજ ભરૂચ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર પડાલ ખાતે નેશનલ લેવલનું અસેસમેન્ટ (NQAS)કરવામાં આવ્યું. જેમા QMO શ્રી તથા ઝઘડીયા તાલુકા THO શ્રી ના માર્ગદર્શન હેઠળ સારી રીતે કાર્ય પુર્ણ થયું. @CollectorBharch@DDOBHARUCH1@HealthDeptGuj
આજ રોજ ઝઘડિયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર જેસપોરની Sbcc મિટિંગમાં MO NCDએ વિઝિટ કરી.જેમાં NCD વિશે સમજૂતી આપી તેની નિયમિત તપાસ કરાવવી તેમજ CBAC ફોર્મ ભરવા માટે માહિતી આપી.
@Gujhealth@NHMgujarat
@DDObharuch@Collectorbhqruch
આજ રોજ ઝઘડીયા તાલુકાની પ્રા. આ. કે રાજપારડી ખાતે sbcc ની મિટિંગ રાખવાં માં આવી હતી જેમાં રસીકરણમાં દરેક રસી વિચે ટૂંક માં માહિતી આપી આરોગ્ય લક્ષી કામગીરીની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@Gujhealth@NHMgujarat
@DDObharuch@Collectorbhqruch
આજરોજ જગડીયા તાલુકામાં DIECO એ THS એ રાખેલ MPHS,CHO, FHW અને MPHW ની મિટિંગમાં હાજરી આપી. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સારી કામગીરીની પોસ્ટ અહેવાલ મુકવા તેમજ પોસ્ટ મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની માહિતી આપી. સ્થળ પર પોસ્ટને રી ટ્વીટ અને લાઈક કરાવડાવી.
@GujHFWDept@NHM gujarat
@GujHealth
@kuberdindor સાહેબ,
હવે 6 થી 8 ની સામાન્ય ભરતી સત્વરે પૂર્ણ કરો..!
ઘણી રાહ જોઈ હવે..!!
સત્વરે શિક્ષકોને શાળામાં હાજર કરવામાં આવે એ વિદ્યાર્થીઓ, ભાવી શિક્ષકો અને શિક્ષણ જગતના હિતમાં છે.!