Congratulazioni a @narendramodi per la nuova vittoria elettorale e i miei auguri più affettuosi di buon lavoro. Certa che continueremo a lavorare insieme per rafforzare l'amicizia che unisce Italia e India e consolidare la cooperazione sui diversi temi che ci legano, per il benessere delle nostre Nazioni e dei nostri popoli.
156+5 નાં વાવાઝોડા સામે ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહી પ્રજાહિત સર્વોપરી રાખી જરા પણ મચક ના આપનાર #બનાસકાંઠા_લોકસભા સીટ ઉપર કોંગ્રેસ પક્ષના અડગ અને બાહોશ ઉમેદવાર શ્રી #ગેનીબેન ઠાકોર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
#બનાસ_ની_બેન_શ્રી_ગેનીબેન ઠાકોર સર્વ સમાજને સાથે લઈને ચાલનાર અન��� દરેક અન્યાય નાં મુદ્દે પીડિત વંચિત શોષિત નો અવાજ બનનાર બાહોશ ક્રાંતિકારી યોદ્ધા ગેનીબેંન જંગી બહુમતી થી વિજેતા બને તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐
#વિજય_ભવ: 🔥
@GenibenThakor
#બનાસ_ની_બેન_ગેનીબેન