Anirudh Kejriwal : ગિફ્ટ સિટીમાં ઘર ખરીદારો સાથે પણ જાતીય ભેદભાદ, જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટનો ચોંકાવનારો દાવો
જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે એક્સ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, ગુજરાતના ગિફ્ટ સિટીમાં હું એક ફ્લેટ ખરીદવા માંગતો હતો, પરંતુ મારી જાતિના કારણે મને ઘર આપવાની જ ના પાડી દેવાઈ હતી. એટલું જ નહીં, આ દરમિયાન મને ધાકધમકી પણ અપાઈ. 30 જેટલાં લોકોએ મને ઘેરીને ધમકાવ્યો અને કહ્યું કે, જો હું ઘર ખરીદવાનો પ્રયાસ કરીશ તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે અને મારા પરિવારે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે.
#anirudhkejriwal #giftcity #jpmorgan #home #gscard #gujaratsamachar
• ગુજરાતમાં એક ઇગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી દ્વારા ૧૩૬૨૭ ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર નું છેલ્લા ૧૮ વર્ષ ખુબ જ શોષણ કરે છે વગર પગાર ના ઓપરેટર ની હાલત બદત્તર છે. @Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil સાહેબ અમારી વેદના સમજી અમોને ન્યાય આપવા વિનંતી. 🙏
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE#પગાર

પોલીસ આંદોલન સમયે સરકારે પોલીસ મિત્રોને જે પ્રોત્સાહન પેકેજ આપ્યું હતું તેમાં #જેલ_પોલીસ ના મિત્રોનો સમાવેશ કેમ ન થઈ શકે??? પોલીસને ભથ્થુ મળે છે તો પોલીસ ખાતાના જ અન્ય વિભાગોમાં નોકરી કરતા #જેલ_પોલીસ અને #SRPF ના મિત્રોને પણ મળવું જ જોઈએ.
@sanghaviharsh@CMOGuj@GujaratPolice