ફિક્સ વેતન સરકારી સિસ્ટમની સૌથી અન્યાયી પદ���ધતિ છે. એકવીસ-બાવીસ વર્ષના યુવાન ઓછામાં ઓછા આઠ-દસ વરસ મહેનત કરે પછી સરકારી નોકરી મેળવે. એમાં પણ પાંચ વર્ષ ફિક્સ સેલેરીમાં કાઢવા પડે. સરવાળે ગ્રેજ્યુએશન પછી નોકરી થાળે પડતા બાર-પંદર વર્ષ નીકળી જાય. ફિક્સ વેતનનો ગાળો ઘટાડીને એ��લિસ્ટ બે વરસનો થાય એ જરૂરી છે. સરકાર યુવાનો વિશે વિચારે.
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રા��તા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
એક કર્મચારીના દિલની વાત ��
શું અમને મોંઘવારી નથી નડતી?
સરકારના મંત્રીઓને મોંઘવારીનો ભાર ન લાગ્યો હોય,
પણ અમે તો દરરોજ એની ચપેટમાં જીવીએ છીએ.
બજારમાં દૂધ, શાક, પેટ્રોલ કે ભાડું –
બધું વધી ગયું, પણ ��મારો ફિક્સ પગાર વર્ષોથી એ જ છે..!
શું અમારો પરિવાર ક્યાં સુધી ગરીબી હેઠળ જીવશે?
શું અમને હક નથી કે અમારો પગાર વધે?
શું અમને આ વર્ષોમાં કોઈ વળતર મળ્યું છે?
અમે ન્યાય માંગીએ છીએ, ભિક્ષા નહીં!
અમારું પરિશ્રમ અમારો અધિકાર છે –
તેને યોગ્ય માન આપો,
નહીંતર જનઆક્રોશ માટે તૈયાર રહો..!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_Gujarat
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
સદા અગ્રેસર ગુજરાતની નેમ ધરાવતા માન.મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંત�� કે આ ફિક્સ પગારની અન્યાયી, પીડાદાયક અને શોષણયુક્ત નીતિને દુર કરી યુવાનોને ન્યાય આપવામાં અગ્રેસર અને સંવેદનશીલ બને.
#remove_fixpay_in_gujarat
@CMOGuj
@Bhupendrapbjp
देख रहे हो विनोद #रोजगार के नाम पर किस तरह से छात्रों का गला घोटा जा रहा है...
हक ओर अधिकार मांगने पर नहीं मिलता
छीनना पड़ता ।
संघर्ष करने वालों की कभी हार नहीं होती
सेल्यूट हे 🫡
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा.
#BPSC
#BPSCReExamForAll
#BPSC_PAPER_LEAK #BPSCStudentsProtest
#Bihar #Patna