🛑ગુજરાત માં યુવરાજસિંહ ના આંકલન મુજબ ૧૧૦૦૦ લોકો નકલી ડમી સર���ટીફીકેટ અથવા ડમી માર્કશીટ થી અથવા ડમી પરીક્ષાર્થીઓ દ્વારા નોકરી લીધેલી છે.. એમાં ના ઘણા તો ખાતાકીય પ્રમોશન લઈ ઉચ્ચ અધીકારીઓ પણ બની ગયા છે
🛑ભાવનગર જીલલા ના જ શિક્ષણમંત��રી હોય ચીત્ર તો સ્પષ્ટ જ છે પરંતુ તપાસ અધીકારી યુવરાજસિંહ થી આગળ વધતા જ નથી
🛑યુવરાજસિંહ એ આપેલી યાદી સુદ્ધા ચેક નથી કરી હજી ..એવું કહેવાય રહ્યું છે
🛑શીવુભા ને પકડવા સુરત ગયા બહુ સારૂ કર્યું પણ નોટીસ આપી હોત તો એ સામે થી આવી ગયા હોત
🛑બિપિન ત્રિવેદી ને પહેલે થી જ શીખંડી જેમ આડો રાખો છો પણ બિપિન ત્રિવેદી ના વિડિયો ના આધાર પૂરાવા કેમ નથી આપતા
🛑પ્રેસ કરી પૈસા નો હિસાબ તો આપી દિધો પણ સાહેબ પાંચ ��ાખ થી ઉપર ઉપર ની રકમ ઇન્કમટેક્સ મર્યાદા માં આવે એના વર્ષ ૨૦૨૨/૨૩ ના ૩૧ માર્ચ સુધી ના ફાઈલીંગ માં આ રકમ હવે નહી સેટ થાય
🛑રામાકાકા આઠ લાખ લઈ આવ્યા બોલવું બહુ સહેલું છે રામાકાકા ના ઘરે આઠ લાખ કમોસમી માવઠા માં વરસાદ થયો ?? બેંક માં ઉપા��વા ગયા હશે તો CCTV હશે ને ??
🛑કપાસ વેચાણ ના ૧૧ લાખ બતાવ્યા હવે આંકલન મુજબ એમની જમીન ની ૭/૧૨ અને ૮અ મુકજો કેટલા વિઘા નો કપાસ હતો કયાં વેપારી ને વેચ્યો ..વેપારી નો GST નંબર અને રોડ પરમીટ ..કપાસ ના રોડ સીસીટીવી
🛑એક કરોડ આંકડો ઉભો કરવા બહુ કાચી મહેનત કરી છે આમાં તો પૈસા આપનારા કે જાહેર કરનારા એ એક કરોડ ના ટેક્ષ નો હિસાબ આપવો પડશે નહીતર ૨૦૦% દંડ ની જોગવાઈ છે
🛑SIT નો પાળીતો PK બાર કલાકમાં ૪૫ લાખ લઈ આવ્યો અને બિજ�� તો ચાર દિવસમાં ૬૫ લાખ ભાવનગર માં કોઈ ને પુછજો દિકરી ના લગ્ન માટે પાંચ લાખ કરતા ફીણ આવી જાય
🛑યુવરાજસિંહ ડમીકાંડ નો ઉમેદવાર એ અપંગ હોવાના કારણે દયા ખાધી અને દયા એ ડાકણ ને ખાધી..
🛑યુવરાજસિંહ નામ નો સિંહ પાંજરા માં આવી ગયો એટલે કાંકરીચાળો કરી લેજો
🛑જે દિવસે પાંજરામાં ��ી આઝાદ થયો એ દિવસે ૧૧૦૦૦ લોકો ને પગાર પણ જમા કરાવવા પડશે
#YuvrajSinh_is_Future
#I_Support_Yuvrajsinh
@YAJadeja
#I_Support_Yuvrajsinh
હવે સરકાર પોતાના દોષો છૂપાવવા માટે આ damikand છૂપાવવા માટે જીતુ વાઘાણી નું નામ ન આવે તે માટે ખોટી રીતે yuvrajsinh ni ધરપકડ થઇ છે
#I_Support_Yuvrajsinh
"દેવળીયે દંડાય છે ચોર ��ુઠી જાર ના,
લાખ ખાંડી માંડનારા મહેફિલે મંડાય છે"
જે દેશના કાયદાઓ જયારે નાગરિકોના વિરોધને દબાવવા ઉપયોગ થાય છે તો એ દેશ લોકશાહીમાંથી તાનાશાહી તરફ જઈ રહ્યો છે
#I_Support_Yuvrajsinh
#MPHWની પરીક્ષા 26-06-2022 ના રોજ લેવાઈ હતી, આજે તે વાતને 44 દિવસ થયા, 44 દિવસ સુધી #GPSSB ફાઈનલ આન્સર-કી ના આપી શકે તો ગતિશીલ ગુજરાત, ડિજિટલ ગુજરાતની ��ાતો પોકળ છે, ક્યાં સુધી બેરોજગારોની મજાક કર્યા કરશો?
#MPHW
@brijeshmeja1
@vmittra
@drmanishdoshi
@YAJadeja
@hdraval93
માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ આપને એક વિનમ્રભાવે અપીલ છે કે પોલીસ ભરતી ઉમેદવારોનું #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન પહેલાં કરવું જરૂરી છે,
જે કોઈ ઉમેદવારો એ #સ્પોર્ટ્સ ના ખોટા સર્ટિફિકેટ આપેલ હોઈ તે સામે આવી શકે.
બીજું કે ઘણા એવા ઉમેદવારો એવા છે જે ગ્રેજ્યુટ નથી અને અનુભવ લેવા ફકત
12 પાસ ઉપર પરીક્ષા આપેલ અને અમુક પાસ પણ છે તો આવા ઉમેદવારો ને દૂર કરવામાં આવે તો બીજા લાયક અને હકદાર ઉમેદવારે ને પસદંગી મળી શકે એમ છે.
#GPSC માં જે રીતે મુખ્ય પરીક્ષા અગાઉ ડોક્યુમેન્ટ અપલોડ કરાવી લેવામાં આવે છે તો જો આ પ્રકારે અહીંયા કરવામાં ���વશે તો ઘણા ઉમેદવારો ને ન્યાય મળશે.
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
આજે એક વાત બહુ વાસ્તવિકતા સાથે સ્પષ્ટ થઈ ગઈ જો કોઈ બાહોશ અને નિડર અધિકારીની ""દ્રઢ ઈચ્છાશક્તિ"" હોઈ ને તો કૌભાંડ/ગેરરીતિ/છેતરપિંડી થવી અશક્ય બની જાય એમ છે.
લાખો વિદ્યાર્થી વતી આભાર વ્યક્ત કરું છું માનનીય શ્રી @AKRAKESHIAS1 અને #તે��સ_સોની સાહેબનો તથા સાથે સંકળાયેલ સ્ટાફનો,
मैं @jigneshmevani80 की रिहाई की ���ांग करता हु...
गुजरात में ये ट्रेंड चल रहा है की कोई भी आवाज उठाए उसे दबा दिया जाए
जिंदगी मैं आई चुनौतिया से घबराना मत
जिंदगी मैं हर चुनौती कुछ सिखाने आती है
असलियत चुनौतीया रास्ता भटकाने नहीं
चुनौतीया तो मंजिल तक ले जाने आती है
#सत्यमेव_जयते