જે માતાજી !!!
બધા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે મળી જાય એવી માતાજીને પ્રાર્થના .
પણ માતાજીય એમ કે છે કે મહેનત અને માંગ્યા વગર કશું નો મળે.
તો ચાલો માસ્તરો થઈ જાવ ત્યાર .
#4200ForGujaratUpperPrimaryTeachers
હું પણ સંસ્કૃત પાઠશાળામાં ભણ્યો, કર્મકાંડ શીખ્યો…
મારા ગામની ૧૦૦ વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા એક યા બીજા કારણે બંધ થઈ ગઈ.
ડિજિટલ યુગમાં કર્મકાંડને લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા એ પ્રમુખ કારણ..
અર્થોપાર્જન માટેનો વ્યવસાય તો રહ્યો જ નથી, કર્મકાંડી બ્રાહ્મણ પોતે જ નથી ઇચ્છતો કે એના બાળકો પણ કર્મકાંડી બને.
સમાજવ્યવસ્થા પણ ઝડપથી બદલાઈ રહી છે ત્યારે શાસ્ત્રોક્ત વિધિનું મહત્વ રહ્યું જ નથી.
#Sanskrit
લાયકાત અને જવાબદારીનું મૂલ્યાંકન પગારધોરણ નક્કી કરતી વખતે કેવી રીતે થાય છે? ગુજરાતના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવાની માંગ પર પારદર્શક સમીક્ષા થાય. 👩🏫
@CMOGuj#4200ForGujaratUpperPrimaryTeachers
ગુજરાતના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની 2400 સામે 4200 ગ્રેડ પેની માંગ માત્ર આંકડાની ચર્ચા નથી. આ લાયકાત, જવાબદારી અને સરકારી નીતિનો પ્રશ્ન છે. પત્રકારમિત્રો, આ મુદ્દાને અવાજ આપો! ✍️
@CMOGuj#4200ForGujaratUpperPrimaryTeachers
શું ગુજરાત અને અન્ય રાજ્યોના સમકક્ષ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના પગારધોરણની સત્તાવાર સરખામણી થઈ શકે? ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવાની માંગ પર તથ્યો સાથે ચર્ચા કરો. 📚
@GujaratFirst#4200ForGujaratUpperPrimaryTeachers