ફિક્સ પગાર હવે તો આ શોષણ ગુજરાતના યુવાનો માટે હદ થઈ છે, ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનું દહન કર્યું તેવી રીતે ગુજરાતમાં ફિક્સ પગાર રૂપી શોષણ નીતિનું પણ દહન થાય જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ફિક્સ પગાર હવે તો આ શોષણ ગુજરાતના યુવાનો માટે હદ થઈ છે, ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનું દહન કર્યું તેવી રીતે ગુજરાતમાં ફિક્સ પગાર રૂપી શોષણ નીતિનું પણ દહન થાય.
જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ દેખીતો ભ્રષ્ટાચાર છે જેને સજા મળવી જોઈએ. પણ શું સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી વગર કોઈ ભથ્થા ચૂકવ્યે ફિક્સ વેતન માં મજૂરી કરાવે તો એ ભ્રષ્ટાચાર નથી ? એક વ્યક્તિ કરે તો અપરાધ અને આખી સરકાર શોષણ કરે તો એ નીતિ ? આ તે કેવો ન્યાય ?
#RemoveFixPayInGujarat