'મીની કાશ્મીર' જેને સ્થાનિકો કહે છે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાય એ વિસ્તારની હરિયાળી ફોટાઓમાં જોઈને જ આંખો ઠરતી હોય તો રૂબરૂમાં હોઈએ તો કેવી લાગણીઓ જન્મે ! ખરેખર અદ્ભુત સ્થાન છે.
દક્ષિણ ગુજરાતને દરિયાનો વિશાળ કિનારો, નદીઓનું પાણી અને નાની-મોટી પહાડીઓનું અજબ-ગજબનુ સાંનિધ્ય સાંપડ્યું છે. જોઓને આ એક મિત્રે કપરાડા અને ધરમપુર નજીકનાં સુંદર ફોટોગ્રાફ્સ મોકલ્યાં છે. કેટલાં સુંદર લાગે છે આ દ્રશ્યો!
રૂ જેવી પોચી પોચી વાદળીઓ અને પકૃતિએ પીંછી વડે લીલો રંગ ફેરવી દીધો હોય એવી રળિયામણી પર્વતમાળાઓ અને ખેતરોમાં લહેરાતો પાક જોઈને જ દિલ ખુશ ખુશ થઇ જાય.
ચોમાસું જામ્યું છે. ધરાઈને તૃપ્ત થયેલી પ્રકૃતિ પૂર્ણ રૂપે ખીલી ઊઠી છે. લીલો રંગ આપણાં અસ્તિત્વને ટકાવી રાખે છે. એ આપણને સૌને પરિતૃપ્ત કરે છે. એને આપણે માણી લેવો જોઈએ. કુદરતને ખોળે બેસી, આવા દ્રશ્યો સર્જાયા હોય ત્યારે દિલ ભરીને જોઈ લેવા જોઈએ. તો દિલનો દોરો ન પડે....
@Hasmukhpatelips હાલના સમયમાં ગુજરાતમાં વૃક્ષો ઉછેર બાબતે સદભાવના વરુધાશ્રમ જે કામગીરી કરી રહ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે, વૃક્ષો વાવીને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી પણ લે છે..
એક નબીરાને લીધે આખા બુથનું મતદાન ફરી થશે...
ફરી મતદાન નો ખર્ચો કોણ ભોગવશે??
ફરી જે કર્મચારીઓ હેરાન થશે તેમનુ શું??
આરોપી પર શું કાર્યવાહી થશે??
ફરી વાર કોઈ આવી હરકત ન કરે તેના માટે શું કાર્યવાહી થશે??
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી ખાડે જઈ રહી છે..
@CEOGujarat@CMOGuj
પંચમહાલ જિલ્લામાં તમામ FPS પર રાશનકાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો અને મળેલ જથ્થોદર્શાવતી કૂપન એટલે કે પાવતી આપવી ફરજિયાત કરેલ છતાંય કોઈ પરવાનેદાર કૂપન આપવાની ના પાડે તો મારા વ્યક્તિગત નંબર 94091 42404 પર WhatsApp કરવા વિનંતી છે @CollectorGodhra@GogPanchmahal@FCSCAGujarat