કામે લગાડી ને મળે છે.
👏🤝જીત ફકત વાતો કરવાથી નથી મળતી.
🤝👏જીત માટે સદબુદ્ધિ અને હકારાત્મક વલણ થી મળે છે.
🎯મને તો મારા ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબે યુવરાજ માંથી ""યુયુત્સુ"" બનાવ્યો છે.અને હું હંમેશા ખોટી નીતિ વિરુદ્ધ લડીશ..
વિદ્યાર્થી ન્યાય ની લડત અવિરત શરૂ રહશે.
#સત્યમેવ_જયતે
👍જીત ગ્રાઉન્ડ ઉપર કામ કરવાથી મળે છે.
👍જીત લડી લેવથી મળે છે.
👍જીત માટે દિવસ રાત મહેનત કરવી પડે છે.
👍જીત સંગઠન અને એકતા થી મળે છે.
🤝👏જીત એકલા યુવરાજસિંહ થી નથી.
🤝👏જીત હજારો યુવરાજસિંહ જેવા વિચારધારાઓ થી મળી છે.
👍જીત ફકત વિચારો થી નથી મળતી,જીત વિચારને
સૌ પેલા મારા સ્વર્ગીય દાદાજી અને બાજી નો આભાર કે આપના સંસ્કારો ના સિંચન થી જ આજે હું આવી પ્રવુતિ માં કાર્યરત છું. મારા પરિવારજનો અને મિત્રો નો આભાર કે જેમના લીધે આ શક્ય બન્યું છે. ચિત્રલેખા મેગઝીન નો ખુબ આભાર. અને એમાં પણ જ્વલંતભાઈ છાયા મારા મોટાભાઈ નો ખાસ આભાર.
જયમાતાજી 🙏🏻🧿
છેલ્લા થોડા વર્ષો મા સરકારી ભરતી ( GPSC શીવાય) મા જે થઈ રહ્યુ છે તેમા પ્રજા નો અવાજ કેમ નથી ? ઘણી ગંભીર બાબત છે . બધાજ આગેવાનો સાથે મલી અવાજ કેમ ન ઉઠાવે? લોકશાહી મા મારે તેની તલવાર? ગમે તેટલુ ખોટુ કરે પણ બળવાન ને સજા નહી? યુવરાજસિંહ એકલા ની ફરજ છે? પ્રજા જાગે તોલોકશાહી બચે.