ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલીયાના સંસ્કાર દેખાઈ આવે છે.
હું આ ટિપ્પણીની સખત શબ્દોમાં નિંદા કરું છું. એક મહિલા અને સન્માનનીય વ્યક્તિ માટેની આ ભાષ�� એ AAP અને એ પાર્ટીના લોકોની વિચારધારા ઉજાગર કરે છે.
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
@vmittra સર તા.23/08/2022 ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા થી પંચાયત વિભાગ માં વિવિધ સંવર્ગો માં બઢતી માટે ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવેલ છે.પરંતુ આ જાહેરનામા પહેલા ઘણા જિલ્લાઓમાં જુનિયર કલાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં બઢતી આપવામાં આવેલ છે.જેથી બાકી રહેલ જુનિયર કલાર્કને શરતી બઢતી
વધુ આપ સાહેબ ને જણાવવાનું કે તા. ૨૩/૦૮/૨૨ પછી પણ ધણા બધા કમૅચારી ને નિયત કરેલ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપવામાં આવેલ છે. જે બઢતી ના ઓડૅર માન.મંત્રી સાહેબ નાહસ્તે પણ આપવામાં આવેલ છે.જયારે અમુક જિલ્લાની અરજીઓ નોટીફીકેશન ના લીધે (GPSSB)બોડૅ દવારા સ્વીકારવામાં પણ આવેલ નથી.