ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે"સંસદીય કાર્યશાળા"ના શુભારંભ માટે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી ગુજરાત પધાર્યા, ત્યારે મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjpજી,વિધાનસભાના અધ્યક્ષ શ્રી @ChaudhryShankarજી,અને સાંસદ શ્રી @CRPaatilજી દ્વારા વિધાનસભામાં સ્વાગત કરવામાં આવ્યું
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ #MannKiBaat કાર્યક્રમમાં મિલેટનો લાભ લઈ રહેલા પ્રગતિશીલ નાગરિકોની પ્રેરણાદાયી વાત કરી. ગુજરાતમાં પણ આપણે મિલેટના ઉપયોગને વ્યાપક બનાવવા માંગીએ છીએ. આપણા આ સ્વાસ્થ્યપ્રદ પરંપરાગત જાડા અનાજને પ્રચલિત કરવા વધુ અને વધુ લોકો આગળ આવે તેવી મારી લાગણી છે.
Pay my homage to the life and legacy of Mahatma Gandhi Ji on the solemn occasion of his Punya Tithi- the Martyrs' Day. Let us also remember the countless sacrifices of our freedom fighters and re-dedicate ourselves to building a strong and united India. #MahatmaGandhi
ઓર્ગેનિક ફાર્મિંગ અને તેના ઉત્પાદનોના દેશ-વિદેશમાં પદ્ધતિસર માર્કેટિંગની વ્યવસ્થા ઊભી કરવા અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ ઓર્ગેનિક સોસાયટીની રચના માટે ₹500 કરોડના રોકાણની મંજૂરી આપવા બદલ વડાપ્રધાનશ્રી @NarendraModi સાહેબ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી @AmitShah સાહેબનો આભાર.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ #MannKiBaat કાર્યક્રમમાં વેટલેન્ડ અને રામસર સાઇટની જે વાત કરી એ ખૂબ રસપ્રદ છે.
આપણા ગુજરાતમાં પણ ખીજડીયા, નળસરોવર, થોળ અને વઢવાણા - આ ચાર રામસર સાઇટ છે, જ્યાં દર વર્ષે દુનિયાભરથી હજારો પક્ષીઓ ગુજરાતની મહેમાનગતિ માણવા ઉમટે છે.
पूज्य महात्मा गांधीजी के निर्वाण दिवस पर मौन रखकर पूज्य गांधीजी और देश के वीर शहीदों को श्रद्धांजलि अर्पित की। देश के लिए बलिदान हुए वीर शहीदों को नमन ।
पूज्य महात्मा गांधीजी के निर्वाण दिवस पर मौन रखकर पूज्य गांधीजी और देश के वीर शहीदों को श्रद्धांजलि अर्पित की। देश के लिए बलिदान हुए वीर शहीदों को नमन ।
माँ भारती की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले महान स्वतंत्रता सेनानी 'पंजाब केसरी'' लाला लाजपत राय जी की जन्मजयंती पर उन्हें सहृदय नमन ।
જેમનો તટ અનેક ઋષિઓની સાધનાભૂમિ રહ્યો છે, જેમના દર્શન માત્રથી જ પાપોનો નાશ અને પુણ્યપ્રાપ્તિ થાય છે તેવા માઁ નર્મદાજીના પ્રાગટ્ય દિનની સૌને હાર્દિક શુભકામના.
માઁ નર્મદાજીની કૃપા ગુજરાત પર સદા બની રહે અને તેમના આશિષથી ગુજરાતના કણ-કણ સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના.
નમામિ દેવી નર્મદે.
सभी हिमाचलवासियों को पूर्ण राज्यत्व दिवस की हार्दिक शुभकामनाएं। नैसर्गिक सौंदर्य से समृद्ध इस प्रदेश के परिश्रमी लोग हमेशा देशसेवा में समर्पित रहे हैं। आने वाले समय में वे सफलताओं की नई ऊंचाइयों को प्राप्त करें, यही कामना है।
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
ઐતિહાસિક ધરોહરનું કરીએ સન્માન
પ્રવાસન માટે આપીએ વધુ યોગદાન
દેશના પ્રવાસન સ્થળો વિશ્વમાં વધુ ગૌરવ મેળવે તે માટે આપણે સૌ સંકલ્પ લઈએ
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने आज प्रातः काल गोरखपुर स्थित @GorakhnathMndr के परिसर में 'जनता दर्शन' में आए लोगों से मिलकर उनकी समस्याएं सुनीं व संबंधित अधिकारियों को समस्याओं के त्वरित निराकरण हेतु निर्देश दिए।
महाराज जी प्रदेश की खुशहाली हेतु निरंतर सेवारत हैं।
Warm greetings to the people of Himachal Pradesh on their statehood day. #DevBhoomi Himachal Pradesh is blessed with sublime natural beauty & vibrant cultural heritage. May the state continue its rapid strides for development while living in harmony with nature. #HimachalPradesh