Human Rights Day reminds us that dignity, freedom, and equality belong to every person. It inspires us to stand against injustice, uphold compassion, and build a world where every voice is valued and every life is respected.
#HumanRightsDay#DeshkaPehlaChannelDeshkaApnaChannel
આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે.
ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે.
જેમાં મેઘરજ અને નસવાડી જેવા આદિવાસી વિસ્તારોના શિક્ષકોથી લઈને છેક કચ્છના અબડાસા, રાપર જેવા તાલુકાઓના શિક્ષકો પણ છે. કોઈએ શાળામાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉભી કરી છે, તો કોઈએ શાળામાં 100 ટકા હાજરી સુનિશ્ચિત કરીને વ્યસનમુક્ત શાળા ઉભી કરી છે.
અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોને ઓળંગીને આ ગુરુજનોએ શિક્ષણનો યજ્ઞ અખંડ રાખ્યો છે. સારસ્વતો સાથેનો આ સંવાદ સાચે જ પ્રેરણા સંવાદ બની રહેશે. ગુજરાતની શિક્ષણયાત્રાને નવઊર્જા આપવામાં પણ આ શિક્ષકોનો અનુભવ ખૂબ ઉપયોગી બની રહેશે.
આગામી દિવસોમાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં સુંદર કામગીરી કરી રહેલા આવા કર્મયોગીઓ સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમનો ઉપક્રમ કરવાની મારી લાગણી છે.
#PrernaSamvad
#TeachersDay
તંદુરસ્ત જીવનશૈલી માટે સ્વસ્થ આહારની આદતો અપનાવવી અનિવાર્ય છે. ભોજન સંબંધિત નાના ફેરફારો યોગ્ય વજન જાળવવા અને આરોગ્યલક્ષી હેતુઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
#WellnessWednesday#MahitiMorning#HealthyLife
પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના ગામો માં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi
ગુજરાતના 65મા ગૌરવવંતા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી...
#GujaratGauravDivas
पुस्तकें केवल पन्नों का संग्रह नहीं, बल्कि ज्ञान, अनुभव और प्रेरणा का अनमोल खज़ाना होती हैं।
आइए इस पुस्तक दिवस पर संकल्प लें कि हम पुस्तकों को अपना सच्चा मित्र बनाएंगे!
#WorldBookDay2025