@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અન��� ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE
@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર��વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
હડતાળનો 12 મોં દિવસ.
@brijeshmeja1 જી ગઈકાલે 8000 થી ઉપર ગ્રામ પંચાયત #VCE દ્વારા સચિવાલય થી લઈને સત્યાગ્રહ છાવણી સુધીનો કાર્યક્રમ કર્યા બાદ 10000 જેટલાં VCE ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
આજે સોસાયટી ચેમરેનશ્રી પાસે ગુજરાતના #VCE ઓ જવાબ માંગશે.
#VCE#Gujarat@Bhupendrapbjp
બોરસદ તાલુકાના VCE ના #id તેમજ #password માગવાની નોટિસ સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રી શ્રી ને આપવામાં આવી અને વધારે તો ત્યારે હદ થઈ કે જો #VCE id-password આપવા��ી #નાપાડે તો તેવા #VCE ને #છૂટા કરી દેવાની ધમકી પણ આપી.શું આ દેશનું #બંધારણ અમોને અમારા #હક્ક માટે લડવાનું પણ ના પાડેછે.
ગ્રામ પંચાયત વીસીઈ મંડળના તમામ ક્રાંતિકારી મિત્રોને જણાવાનું કે, તમારે કોઈ મંત્રીને હાથ જોડવાની જરૂર નથી.
છેલ્લા ૧૬ વર્ષથી ગામડાના ગરીબોને મદદરૂપ બની રહેલા વીસીઈ મિત્રોને તેમનો અધિકાર આપવા માટે શ્રી @ArvindKejriwal આવી ગયા છે.
હવે હાથ નથી જોડવાના,
હાથમાં ઝાડુ પકડવાનું છે.
ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન #ઈ_ગ્રામની માહિતી મેળવવા સૂચના આપી.
ગ્રામ પંચાયત #VCE ને પગાર ધોરણ કંઈ રીતે લાગુ કરાય અને કંઈ રી���ે VCE ને ન્યાય આપી શકાય એ બાબતમાં સરકારે વિચારવું જોઈએ.
@brijeshmeja1 શ્રી ખોટા દેખાવ કર્યા કરતા પગાર આપો.
#VCE
#પગાર_ધોરણ_લાગુ_કરો
@GSTV_NEWS