@CMOGuj@SP_Botad@Collectorbotad બે-બે વરસ મહેનત કરી ને પાક તૈયાર થાય અને આવા શખસો ને લીધે ખેડુત ની મહેનત પર પાણી ફરી જાય તો ખેડુત ની સુરક્ષા નુ શું ? #Farmers
ટ્રાફિક નિયમો અને પેનલ્ટી વચ્ચે સામાન્ય વ્યક્તિનું આક્રંદ સાંભળીને આજે નિ:શબ્દ છું. માત્ર એટલું કહેવું છે કે કાયદોએ કાયદો ત્યાં સુધી જ રહી શકે જ્યાં સુધી એ સામાન્ય લોકોની અભિવ્યક્તિ અને ઈચ્છા શક્તિ દર્શાવતો હોય.. @dgpgujarat@sanghaviharsh@CP_SuratCity
મેહુલ બોઘરા પર હુમલો માત્ર એક એડવોકેટ પર હુમલો નથી. એ સત્ય માટે લડતા, લોકોના અધિકાર માટે લડતા દરેક વ્યક્તિ પર હુમલો છે. અનેક Whistle blowers, પત્રકારો જેઓ સિસ્ટમમાં રહેલા દુષણોને બહાર લાવ્યા તેમને ખતમ કરી દેવાયા છે. આ અટકવું જોઈએ નહીંતર નાગરિક સમાજ ખતમ થઇ જશે.
@sanghaviharsh