@HanishP22@GSTV_NEWS સાહેબ મેં ખુદ 6 વર્ષ થી એક પિટિશન કરી છે મારા હક્ક માટેની.જે લોકો રૂપિયા દઈ ને સેટિંગ કરી આવ્યા એ નોકરીએ લાગી ગયા અને આપણું કઈ ના થયું કેમ કે ન્યાય ની અપેક્ષા હતી.......
@VtvGujarati અસિત વોરા ને બલી નો બકરો બનાવ્યો હતો હવે હાલ ના ચેરમેન ને કોણ હટાવશે..... સરળ માણસ નો ભોગ લીધો ખોટો. હવે હાલ ના ચેરમેન ને હટાવો તાકાત હોય તો....
@Rajeshumaretiy3 20 વર્ષ થી એકધાર્યું એક હથ્થું હિટલર શાસન માત્ર 20 દિવસ ના વિરોધ પક્ષ ના પ્રચાર થી એવા તે ડરી ગયા કે રેવડી જાહેર કરવી પડી તો પણ કંઈ મેળ ના પડ્યો.......
@nayanpatel_tv આ વધારાની જે કોલેજ, યુનિવર્સીટી ઓ છૅ એ બધી જ સેલ્ફ ફાઇનાન્સ અને બેલગામ ફી લેવાવાળી છૅ. શિક્ષણ ને પણ ખરીદી લીધું પૈસા હેઠળ.....35 ટકા વાળા લાખો ખર્ચીને ડોક્ટર થાય અને 85 ટકા વાળા એડમિશન ના મળવાથી ઘરે બેસે.... રૂપિયા ફેંકો કોઈપણ ડિગ્રી મેળવો..... કોઈ લાયકાત ની જરૂર નથી