1/2) એજ સરકાર રાજ્યમાં છે.છતાં રાજ્યમાં 34% જ આપવામાં આવે છે.જે બનેં વચ્ચે હાલ 9% નો ફરક ચાલે છે.તો હવે કેન્દ્ર ના ધોરણે મોંઘવારી ભથ્થું વહેલી તકે આપવામાં આવે..
કર્મચારીઓ ની હોળી-ધુળેટી સુધારવામાં આવે.@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@CRPaatil@BJP4Gujarat @Balwantsinh999
1/1)રાજ્ય સરકાર માં કામ કરતા કર્મચારીઓ નું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર ના દ્વારા જાહેર કર્યા ના 09 મહિના સુધી કરેલ નથી અને ત્યારબાદ જાહેરાત આપવામાં આવે છે.કે સરકાર આટલો બોજ પરંતુ હકીકત કેન્દ્ર ના ધોરણો મુજબ 01 જાન્યુઆરી 23 થી 42% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે.
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia@brijeshmeja1@ArvindKejriwal@AamAadmiParty
We want justice for our rites 4200 gp ,
In only Gujarat iti supervisor instructor work with minimum grade pay , but work with skillindia, dget , apprentice act, many other national norms, government of Gujarat ignore national guidelines for our scale #4200_itigradepay@CMOGuj