રાજકોટ જિલ્લા પંચાયત માં નાયબ ચીટનીશ અને ડીડીઓ શ્રી ના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી ચેતન ચંદુભાઈ ભટ્ટ નો ગઈ કાલે દુઃખદ અવસાન થયું છે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil@abpasmitatv
#सचिवजीहड़तालपेहै
૧૮૧૯૨ ગામડાઓના ખમીરવંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી,તેનું દુઃખ-દર્દ સમજતી અને તેનું પ્રત્યક્ષ કોઈ પણ સમયે કામ કરતી કેડર એટલે આ લાખા વણઝારાની કેડર(તલાટી કમ મંત્રી) Fight for justice @GRTMM1 @brijeshmeja1 @CMOGuj
@RajkotDdo જસદણ તાલુકાના દોલતપર ગામે તમામ ગ્રામજનોને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી તેમજ આરોગ્યના સમગ્ર સ્ટાફ દ્વારા ડોર ટુ ડોર ગ્રામજનોનો સંપર્ક કરી ઝુંબેશરૂપે કામગીરી શરૂ છે.આજદિન સુધીમાં 90% કામગીરી પૂર્ણ થયેલ છે. જે ટૂંક સમયમાં 100% સુધી લઈ જવાશે
તાજેતરમાં રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો બદલ રાષ્ટ્રીય શિક્ષક સંઘ પાટણ જિલ્લાના તમામ સંવર્ગો તેમજ પાટણ જિલ્લાના DEO તથા DPO દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.