આજરોજ તલાટી મંત્રી મહામંડળો દ્વારા તમામ જિલ્લામાં કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્રો આપી મહેસુલી કામગીરી બંધ રાખવા બાબતે જાણ કરવામાં આવી.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh
આજ રોજ અમરાપર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ચાલી રહેલ રીનોવેશન કામગીરીની ચકાસણી કરવામાં આવી તેમજ શાળાના ગુરુજનો સાથે શાળામાં ખૂટતી સુવિધાઓ અંગે માહિતી લીધી જેથી કરીને આગામી સમયમાં આયોજન માં લઈ શકાય.
સ્વચ્છ તો હું સેવા કેમ્પીયેન 2025
જામજોધપુર તાલુકાના વિવિધ ગામોમાં CTU સફાઈ જુબેશ તેમજ લોકો દ્વારા જાહેર જગ્યાની સફાઈ સ્કૂલ આંગણવાડી તથા વિવિધ ઓફિસ chc phc જેવી વિવિધ કામગીરીઓ દ્વારા સફાઈ જૂબેશ હાથ ધરવામાં આવેલ.
ગુજરાતની સંવેદનશીલ સરકારને પાયાના કર્મચારી તલાટી-મંત્રીઓ માટે સંવેદના નથી. જેથી તલાટી મંત્રીઓએ હડતાલ ચાલુ જ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે સરકારશ્રી જવાબદાર રહેશે.
#सचिवजीहड़तालपेहै@CRPaatil @brijeshmeja1 @KanuDesai180@Bhupendrapbjp@AAPGujarat