ગાંધીનગર માં સરકારી ઘર મળવાના કોઈ ચાન્સ નથી, એમાંય અમે તો junior clerk, એટલે 3/4 વર્ષે મળશે છતાં પૂરા પરિવાર સાથે પણ રેહવા લાયક તો નહિ જ હોય,20 હજાર પગાર પણ નથી આવતો આવી પરિસ્થિતી માં ભાડા ના ઘર માં પરિવાર સાથે રેહવાનું તો ભૂલ થી સપનું તો ના જ આવે ને!
#Remove_Fix_Pay_Gujarat