ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71@Jamawat3#GenZ_Against_Fixpay_Gujarat
જ્યારે મોંઘવારી દરેક માટે સરખી છે,તો પછી પગારમાં આવો અન્યાય કેમ?
આજે વર્ષોની મહેનત પછી યુવાન સરકારી નોકરી મેળવે છે,તો પણ શરૂઆતના વર્ષોમાં તેને પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે ફાંફા મારવા પડે છે.
સરકારને કર્મચારીઓના આ આક્રોશની ગંભીરતાનો અહે��ાસ હોવો જોઈએ.🤐
#fixpayબંધકરો #Fixpay
ફિક્સ પગાર બાબતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનાં અધ્યક્ષ દ્વારા ફિક્સ પગાર બાબતે નિવેદન.
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષ ફિક્સ પે ગુજરાતમાં જ કેમ પાંચ વર્ષ.
ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા સહાયકોની સ્થિતિ દયનિય.
@CMOGuj@Rivaba4BJP@drpradyumanvaja@drmanishdoshi@chetan_pagi
ફિક્સ પે ના રાક્ષસ સામે આરપારની લડાઈ!
આ લડાઈ સ્વ માટે નહીં, ફિક્સ પેનો ભોગ બનનારાં સર્વ માટે છે!
🗓️ આ ૩૧-૧૦-૨૬, શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે!
તમારો અવાજ બુલંદ કરવા આ સંદેશને મહત્તમ LIKE, RETWEET અને SHARE કરો!
#FixedPayAbolition#FixedPay#Gujarat
લિંક- https://t.co/YGxTXOgYb8
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગ���ાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ��યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અ���િકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
આજે દશેરા નિમિતે માં ભગવતી અને શ્રી રામ ને પ્રાર્થના કે ગુજરાત સરકાર ને આ સંદેશ પહોંચાડી આપે કે ગુજરાતના નવનિયુક્ત યુવા કર્મચારીઓ સરકાર ના દુશ્મન નથી પણ સરકાર ના ગ્રાઉન્ડ લેવલ પર ના ચહેરા છે. 5 વર્ષ ફિક્સ વેતન આર્થિક સાથે નૈતિક શોષણ છે.
#RemoveFixpayInGujarat
જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચ���રીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.@YAJadeja