@deepakrajani123 સાહેબશ્રી રેવેન્યુ તલાટી ના રિજલટમાં મોડું થાય છે ત્યાં સુધી તો ઠીક પણ કોઈ ગોટાળો કે ઉચાપત નથી થતી એ બાબતે આપ જરૂરથી અવલોકન કરતા રહો અને તમે કીધું એ મુજબ વિદ્યાર્થીના હિતમાં જ પરિણામ આવે એવી અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ
@YAJadeja સાહેબ શ્રી આ લોકો જો વર્ણનાત્મક પેપરનું ચેકીગ એકવારમાં ના કરી શકતા હોય તો પછી બધી પરીક્ષા જૂના સિલેબસ પ્રમાણે O.M.R પદ્ધતિ થી જ લેવી જોઈએ....એમાં રિઝલ્ટ તો થોડું ઝડપી મળે.......એક્ઝામ લેવાની બઉ જલ્દી છે પરંતુ પેપર ચેક કરવાના સાવ ધીમી ગતિ એ .......અધ્યક્ષ ડિસેમ્બરમાં નિમણૂકનું કે
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
3 बीवी, 15 बच्चे पैदा करेंगे, हमारी सब्सिडी पर पलेंगे, इन सबको चिन्हित करके बाहर निकालो, और जल्द से जल्द जनसंख्या नियंत्रण कानून लागू करो, आप सब सहमत हैं तो रिट्वीट कर Yes लिखकर अधिक से अधिक समर्थन फालो करे🙏