#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો
@tarifghanchi786 जवानों को स्थायी ड्यूटी होने पर जवान का मानसिक तनाव कम होगा, जवान अच्छे से सेवा कर सकेगा न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
गुजरात के अधिकारियों और मंत्रियो की जितनी बदली पूरी सर्विस में नही होती उतनी बदली SRP जवनो की 1 साल में होती है न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે મારો પરીવાર પ્રતીક ઉપવાસ આં��ોલન પર @kapildesai99 ની સાથે
સપના અમારા છુપાવી રાખીએ છીએ.
પરીવાર ને છોડી દેશ સેવા સ્વીકારી છે..
મશીન નહી હુ પણ માણસ છું...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
#2800Police_SRPF_Districtwise##2800Police_SRPF_Districtwise જે કાયદાના રક્ષક છે તેમને જ પોતાના હક માટે આંદોલન પર ઉતરવુ પડે ત્યારે સમજી લેવુ જોઈએ કે સરકાર કઈ દિશામા આગળ વધી રહી છે બીજા વર્ગ 3ના કર્મચારીઓની જેમ પોલીસનો ગ્રેડ પે 2800 કરો srp સ્થાયી કરો @vijayrupanibjp@PradipsinhGuj