પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
गुजरात के अधिकारियों और मंत्रियो की जितनी बदली पूरी सर्विस में नही होती उतनी बदली SRP जवनो की 1 साल में होती है न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન
जवानों को स्थायी ड्यूटी होने पर जवान का मानसिक तनाव कम होगा, जवान अच्छे से सेवा कर सकेगा न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન
#પ્રતીક_ઉપવાસ_આંદોલનजो ड्यूटी जवान 1 जगह पर करते है वहीं ड्यूटी दूसरी जगह करते है ये फालतू बदली बंद कीजिए, न्याय दीजिए, गुजरात SRP को स्थायी कीजिए
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન રાજયના SRPજવાનો અનેક ખરાબ પરીસ્થીતીથી પસાર થઇરહ્યા છે,તેમા સરકારની પ્રથમ કામગીરીજવાનો ના દુઃખ દુર કરવાની હોવી જોઇઅે તેની બદલે જે વ્યકિત જવાનો નો સાથ આપે તેને હેરાન કરો છો? શુ આ જ તમારો દેશપ્રેમ છે #JusticeForHardikPadhiyar@vijayrupanibjp
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન
ઘર આંગણે રહેલા SRPF ના જવાનો ની વ્યાજબી માંગણીઓ સંદર્ભે ઘણા MLA ની રજૂઆત છે તેમજ ઘણા સામાજિક સંગઠન તેમજ મીડિયા મિત્રો અને નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. સત્વરે આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનતી છે.🙏🙏🙏
હું અને મારો પરિવાર પ્રતીક ઉપવાસ આંદોલન પર છું
હું પણ એક માણસ છું....
મારે પણ પરિવાર છે ...
મારે પણ ઘરડાં માં બાપ છે...
મારે પણ બાળકો છે....
હું મશીન નથી...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે હું ગુજરાત પોલીસ ને ૨૮૦૦ ગ્રેડ પે આપી સન્માન આપો ની મંગ સાથે પ્રતીક ઉપાવાસ કરી રહ્યો છું
જો સરકાર ન્યાય નહી આપે તો હવે પછી @vijayrupanibjp ના ઘરે ઉપવાસ કરીશુ
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
હું અને મારો પરિવાર પ્રતીક ઉપવાસ આંદોલન પર છું
હું પણ એક માણસ છું....
મારે પણ પરિવાર છે ...
મારે પણ ઘરડાં માં બાપ છે...
મારે પણ બાળકો છે....
હું મશીન નથી...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન#પ્રતીક_ઉપવાસ_આંદોલન