શૂન્ય છું હું,
તારા વગર,
અને અનંત છું હુ,
તારા સંગાથમા.!
“उस खुदा की तलाश है हमें कुछ यूँ की..
जो खुदा हो के भी आदमी सा लगे ..!”~~@sachinmer @SachinMerOffice
"નૂતન વર્ષાભિનંદન"
આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના..
#નૂતનવર્ષાભિનંદન#NutanVarshabhinandan