@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
On the birthday of PM @NarendraModi ji, India has written a golden chapter in the history of the country and the world by administering more than 2.50 crore vaccines.
#PharmacyMonth2021#Pharmacist_Cadre
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ને રાજ્યના તમામ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ💐
લોકો સુધી આપની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ અને સેવાઓ પહોંચાડવા હંમેશા તત્પર એવા ફાર્માસિસ્ટના હિતો આપ સાચવો એવી અપેક્ષાઓ સહ અભિનંદન 🙏
@CMOGuj@BJP4Gujarat