“પ્રજાનો અવાજ અમારી જવાબદારી, જનકલ્યાણ અમારી પ્રતિબદ્ધતા.”
ગાંધીનગર ખાતે નાગરિકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી.
રાજ્ય સરકાર પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સતત કાર્યરત છે.
જો,
જો ભુલાઈ નહીં જાય !
કિશોર અને કિશોરીઓ માટે Td ની રસી...
એક રસીમાં બે બીમારીઓ સામે લડવાનો દમ ટેટનસ અને ડિપ્થેરિયાથી સુરક્ષા અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રફે હરહંમેશ.......
#Td Vaccination
#Health Awareness
સેવા અને સ્મૃતિનો અનોખો સમન્વય!
હિંમતનગરના ચાંદરણી PHC ખાતે ફાર્માસિસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતી આ સરાહનીય પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.
આવી નાની પહેલ જ ભારતને 'ટીબી મુક્ત' બનાવવા તરફ દોરી જશે.
#EndTB
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી.
ફાર્માસિસ્ટ શ્રેષ્ઠ સેવા આપીને રાષ્ટ્રીય હિત અને આરોગ્ય ક્ષેત્ર માં ભારતના નાગરિકોને સ્વસ્થ બનાવી અને દેશના વિકાસમાં સહભાગી થાય તેવા સતત પ્રયત્નો કરતા હોઈએ છીએ.અમારી આ વિચારધારા ને ધ્યાને લઈ અને ફાર્માસિસ્ટ ની જરૂરી અને વ્યાજબી માગણીઓને ધ્યાને લેવા નમ્ર વિનંતી