જિલ્લાના વેરાવળ તાલુકાના દરિયાકાંઠાના ડાર��� અને આદ્રી ગામોની મુલાકાત લીધી. વાવાઝોડા દરમ્યાન આરોગ્યની સેવાઓ મળી રહે તેની ખાતરી કરી સાથે દરિયા કિનારે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે સ્થાનિક લોકોની મુલાકાત કરી સાવચેતી રાખવા જરૂરી સુચના આપ���.
@PMOIndia @CMOGuj @skumar_76
આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩:
ગીર સોમનાથઃ તૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, ���ેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સાકાર કરતા ડિજિટલ માધ્યમથી જ કરે છે સીધુ વેચાણ.
#GirSomnath કોડીનાર તાલુકાના ડોળાસા ગામે થઈ જિલ્લાકક્ષાના ‘મિલેટ મહોત્સવ-૨૦૨૩’ની ઉજવણી. કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકાના આશરે ૧૦૦૦થી વધુ ખેડૂતોએ આપી હાજરી. મિલેટ પાકોના મૂલ્યવર્ધન તેમજ પોષણ અને આરોગ્યમાં મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન.
આજ રોજ ઉના તાલુકાના પાતાપુર ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગામ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિવારણ લાવવા બાંહેધરી આપી સાથે વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી.
@PMOIndia@CMOGuj@skumar_76@InfoGirsomnath
આજરોજ જેતપુર ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની સામાન્ય સભા મળી. જે અંતર્ગત બઢતી મળેલ મિત્રોનું સન્માન, નવા મિત્રોનું સ્વાગત અને નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. @Guj_Gramsevak
આજરોજ કોડીનાર ખાતે ગીર સોમનાથ ગ્રામસેવક મંડળની સામાન્ય સભા મળી જેમા બઢતી મળેલ મિત્રોનું સન્માન, નવા નિમણુંક થયેલ મિત્રોનુ સ્વાગત અને નવા હોદ્દેદારોની વ���ણી કરવામા આવી.
@Guj_Gramsevak
અત્રેની કચેરીએ મોરબી ખાતેબનેલ પૂલ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ સદગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. મૃત્યુ પામનરનીં આત્માને પ્રભુ શાંતિ અર્પે તથા તેમના પરિવારને દુઃખ સહન કરવા શક્તિ આપે.
#gujarat_with_morbi@PMOIndia@CMOGuj@pkumarias@vmittra@skumar_76
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મિશનના ફળસ્વરૂપે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો થયો વિસ્તાર તથા રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ડાંગ બન્યો દેશનો પ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો.